________________
લાભવન પ.-લાલચંદ [૨૩] જૈન ગૂર્જર કવિએ અતિ શ્રી વિક્રમાદિત્ય નવસે કન્યા હરણુ ખાપરા ચોરને રાસ સંપૂર્ણ સંવત ૧૮૭૯ના વર્ષે મિતિ આસાઢા વદિ ૭ દિને સંપૂર્ણ લખે છે. શ્રીમદ્દ અચલગચછાધિરાજ સકલભટ્ટારકપુરંદર ભારક શ્રી શ્રી શ્રી ૧૦૦૮ -શ્રી શ્રી શ્રી શ્રી પૂણ્યસાગરસૂરીશ્વરજી તશિષ્ય લષીત મુનિ મેતીસાગરેણું લપીકૃતા. શ્રી પારું નગર મળે. શ્રી કેફિલિયા વાડા મથે. શ્રી રતુ. પ.સં.૧૯-૧૪, વ.રા. મુંબઈ. [મુથુગૃહસૂચી, લીંહસૂચી.] (૩૨૦૦ ગ) ખાપરાચારની ચોપાઈ ૫૯૪ કડી .સં.૧૭ર૭ ભા..૧૧
જયતારણ આ અને ઉપરની “વિક્રમ ચોપાઈ' એક હેઈ શકે.
(૧) ગા.૫૯૪, સં.૧૮૯૮ વિકાનેર મધ્યે ઉદયરત્નન લિ. દિન ૭માં. પ.સં.૨૨, કૃપા. પિ.૪૨ નં.૭૪૭. (૩૨૧) લીલાવતી રાસ [અથવા ચેપાઈ] ૨૮ ઢાળ ૬૦૦ કડી
૨.સં.૧૭૨૮ કાર્તિક સુદ ૧૪ દરેક ઢાલની નીચે કઈમાં લાભવન ને કઈમાં લાલચંદ એમ આવે છે તેથી બંને નામ કવિનાં લાગે છે. આદિ
તેવીસમ ત્રિભુવનતિ, જગનાયક જિનરાય, દાયક સિવસુખ સાસતા, સેવે સુરનર પાય. પ્રણવિ ચરણયુગ તેહના, શ્રી સરસતિ સુપસાય, સીલ તણું મહિમા કરૂં, સુણ ભવિક ચિત લાય. શ્રી સદગુરૂ ઈમ ઉપદિસે, આગમ-અરથ પેખિ, અવર સદ્ વ્રત દેષતાં, સીલસ્તન સુવસેષિ. પાલે સીલ ભલી પરે, તે પામે સિવસમ, મનવંછિત ફલ સંપજઈ, એ જિનશાસનમ, શીલે લીલા સંપજે, જુ લીલાવતી નારી, ચરિત્ર સુણે તેહને તમે, થાયે નિસ્તાર.
ઢાલ પહેલી ચુનડીની
દુહા.
મેરી દેહુ લાલા ચુનડીં, એ જાત કહી ઈક ઢાલ રે, જે ચતુર હુસી સો સમઝસી, લાભવરધન વચન રસાલ રે. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org