________________
ચશેવિજય-જશવિજય [૩૦] જૈન ગૂર્જર કવિઓ: ૪
ગુણનિલે જેણુ તું નયન દીઠે; અત – ગંગ સમ રંગ તુઝ કીર્તિકલોલને,
રવિ થકી અધિક તપતિજ તાજે, નયવિબુધ સેવક હું આપરો જસ કહે,
અબ કેહિ બહુ નિવાજે. ઋષભ. ૯ પ્રકાશિતઃ ૧. બુદ્ધિસાગરકૃત ભજન પદ સંગ્રહ ભા.૪, પૃ.૧૯૭
૨૮૮.
(૩૧૮૭ ખ) + શીતલજિન સ્વ. ૬ કડી ' આદિ
રાગ અડાણે શીતલ જિન મોહે પ્યારા, શીતલ જિન મેહે પ્યારા; અંત - જસ કહે જન્મમરણભય ભાગે, તુમ નામે ભવ પારા. શી.
પ્રકાશિતઃ ૧. ઉપર મુજબ, પૃ.૧૯૯. (૩૧૮૮) + નવપદ પૂજા
આ “શ્રીપાળ સસ'માંની ઢાળમાંથી છે.
[આલિસ્ટઈ ભાગ ૨, મુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૪૩૪, ૪૯૩, પ૦૧, ૫૫૯).]
પ્રકાશિત ઃ ૧. વિવિધ પૂજા સંગ્રહ, ભી.મા. [તથા અન્ય પૂજાસંગ્રહમાં.] (૩૧૮૯ ક) કુમતિ સ્તવન ગા.૧૬ આદિ – જિનપ્રતિમા વંદન દીસઈ, સમકિતનિ આલાવ,
અંગ ઉપાસગ પ્રગટ અરથ એ, મૂરખ મનમાં નાવઈ,
કુમતિ કાં પ્રતિમા ઉથાપિ. અત - જિનપ્રતિમા જિન સરિખી જાણઈ, પંચાંગીના જાણ, કવિ જસવિજય કહઈ તે ગિરૂઆ, કીજઇ તાસ વખાણ.
૧૬ કુમતિ. (૧) પ.સં.૬-૧૧, પુ.મં. [લહસૂચી.] (૩૧૮૯ ખ) કુમતિ સ્ત, ગા.૯ આદિ- સતરભેદ પૂજાફલ સાંજલિ, સ્કે કુમતિ જગ ધંધઈ રે,
શુદ્ધ પરંપર સૂત્ર ને માંનઈ, ચાલઈ અંધ અંધઈ રે. અંત – સાર સૂત્રનું સમઝી જિનની, પૂજા જે મનિ ધાર રે,
કવિ જસવિજય કહઈ તે ગિરૂઓ, તે તર્યા નિં તારઈ રે. ૮ સતર(૧) પ.સં. ૬-૧૧, પુ.મં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org