________________
અઢારમી સદી [૨૯] યશવિજય-જયશવિજય તે મહાત્માની સ્તુતિ રૂપે પદ કવિએ રચ્યાં છે. આદિ– (પ્રથમ પદ) રાગ કાનડે તાલ મારગ ચલતે ચલત ગાત, આનંદઘન પ્યારે,
રહત આનંદ ભરપૂર – મારગ તાકે સરૂપ ભૂપ ત્રિહું લકથૈ ન્યાર,
બરષત મુખ પર નૂર – મારગ. અંત – (આઠમું પદ) રાગ કાનડે તાલ આનંદઘનકે સંગ સુજસહી મિલે જબ,
તબ આનંદ સમ ભયે સુજસ. પારસ સંગ લોહા જે ફરસત,
કંચન હેત હી તાકે કસ – આનંદ. ખીર નીર જે મિલ રહે આનંદ,
જસ સુમતિ સખી કે સંગ, ભયો એકરસ, ભવ અપાઈ સુજસબિલાસ;
ભયે સિદ્ધ સ્વરૂપ લીયે ધસમસ– આનંદ. પ્રકાશિતઃ ૧. સઝાય પદ સ્તવન સંગ્રહ. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧ તથા અન્યત્ર.] (૩૧૮૬) + જિન સહસ્ત્ર નામ વર્ણન છેદ અથવા તેત્ર] ૨૧ કડી આદિ–
ભુજગ પ્રયાત વૃત્ત. જગન્નાથ જગદીશ જગબંધુ નેતા, ચિદાનંદ ચિત્કંદ ચિમૂર્તિ ચેતા,
મહામહ ભેદી અમાયી અવેદી, તથાગત તથારૂપ ભવભયઉછેઠી. અંત – ઈશ્યાં સિદ્ધ જિનનાં કહ્યાં સહસ્ત્ર નામ,
રહ્યો શબ્દ ઝગડે, લહા શુદ્ધ ધામ, ગુરૂ શ્રી નયવિજય બુધ ચરણસેવી, કહે શુદ્ધ પદ માંહિ નિજ દષ્ટિ દેવી.
૨૧ (હે જૈજ્ઞાસુચિ ભા.૧ (પૃ.૫૧૪).]
પ્રકાશિતઃ ૧. ચિત્ય. આદિ સં. ભા૨, પૃ.૨૨થી ૨૦૫. [૨. ગુર્જર સાહિત્ય સંગ્રહ ભા.૧] (૩૧૭૬ ક) + ઋષભ જિન સ્ત, ૮ કડી આદિ
કષભ જિનરાજ મુજ આજ દિન અતિ ભલે,
દ્વાલ કડખાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org