________________
અઢારમી સદી
[૧૩]
અભયસેમ (૩) સં.૧૭૮૦ ચિ.શુ.૪ સરસા મધે હિંદુરાજેન લિ. પ.સં. ૬, જય. પિ૬૭. (૪) સં.૧૭૯૯ ચિ.શુ.૧૩ વિકાનેર મથે. પ.સં.૧૨, જય.પિ. ૬૯. (૫) સં.૧૭૮૦ કા.શુ.૭ શુક્ર મુલતાણ મથે ભુવનવિશાલ લિ. પ.સં.૧૦, જિ.ચા. પ.૮૨ નં.૨૦૬૭. (૬) ગ્રં.૩૦૦, સં.૧૭૮૫ શ્ર.શુ.૫ પં.માયાવલભ લિ. પ.સં.૯, જય. પિ.૬૬. (૭) સં.૧૮૬૦ આ.શુ.૬ પાલી મધે. પ.સં.૯, કૃપા. પિ.૪૨ નં.૭૪૬. (2) સં.૧૮૭૯ મીતી જેઠ વદ ૨. પ.સં.૧૩-૧૪, વિ.કે.ભં. (૯) સં.૧૮૨૭ શાકે ૧૬૯૩ ભાદ્ર.વ.૧ ચંદ્રવાસરે પં. દેલતહર્ષ શિષ્ય મયાહર્ષ લિખિત છાત્ર રૂપજી તસ્ય વાચક ચિરંજીવો. ર.એ.સો. મુંબઈ. (૧૦) સં.૧૮૪૭ ફા શુદિ ૩ સોમવારે. પ.સં.૧૫-૯, ગુ. નં.૧૩-૨૩. (૧૧) લિ. મથેન મયાનંદ વિક્રમનગરે સં.૧૭૯૫ કાશુ... રે.એ.સે. મુંબઈ. (૧૨) ગુ.વિ.ભં. (૧૩) વિદ્યા. (૧૪) સં.૧૭૮૨ મિતિ કા.સુ.૯ બુધ લિષીતં પં. સંતેષવિજય રૂણિજ મળે. ઉદયપુર ભં. (૧૫) લી.ભં. [મુપુગૃહસૂચી, લીંહસૂચી, હજૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૫૮૮).]
[પ્રકાશિતઃ ૧. રાજસ્થાન ભારતી, ભા.૧૨ અં..] (૩૧૨૭) વસ્તુપાલ તેજપાલ ચોપાઈ ૨.સં.૧૭૨૯ શ્રાવણ આદિ જિનવાણી મુખિ સારદા, પ્રણમું તારા પાઈ;
દયાન ધરૂં ચિત લાઈન, સુપ્રસન થાજ્યો માઇ. તુગીનયર વખાણયા, શ્રાવક શ્રી ભગવંત; શ્રેણિક કેણિક સારિખા, દસ ઉપાસક તંત. જયવતી સુલસા જિસી, વલિ રેવતી ઉદાર; ભાવ ભલેરઈ શ્રાવિકા, સૂત્ર માંહિ અધિકાર. આજ ઘણું પંચમ અરઉં, જેર વહઈ અસરાલ; ઈણ માંહે જિણ નામ ગઉ, કીધઉ તે ઢીચાલ. કરઈ એક કર જૂતિ જે, તેહનઉં નામઉ થાઈ; સગલી કરણ જે સમથ, જગ જસવાસ કહાઈ. જિનશાસન જગિ સહકર, વસ્તુપાલ તેજપાલ; તે હૃઆ ઈણ પંચમઈ, કહિસું વાત રસાલ. ગરવ કરઈ કે માનવી, મહે વડા સંસારિ; લહુડ લડાઈ કયું નહી, ગુણુ વડું નિરધાર. જાતિ ભલી તઉ પિણ ઈહાં, રાતિ વડી કહિવાઈ;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org