________________
દૂહા.
અભયમ
[૧૨] જૈન ગૂર્જર કવિએ ૪ ૧૩ સૂર્યવારે શ્રી મેડતાનગરે લિ. પં. જિણવિ ભ્રાતા . આણંદવિજે
અથે. ૫.સં.૧૭, પ્રકા.ભં. વડોદરા. (૨૩) સં.૧૮૮૨ વષે મિતિ જ્યેષ્ઠ કૃષ્ણ તિથી ૧૦ ગુરૂવાસરે લિષત ઋષિઃ ચતુર્ભુજ સરવાડ મધે. ગુલાબવિજય ભંડાર ઉદયપુર. (૨૪) સં.૧૭૫૧ વિશાખ સુદિ ૩ દિને લિ. પં.લાલચંદમુનિના. ૫.સં.૫-૨૧, જે.શા.એમ. દા.૧૩. (૨૫) પ.સં.૧૫, પ્ર.કા.ભ. [ઊહાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી, હજૈસા સૂચિ ભા.૧ (પૃ.૧૫ર, ૨૪૫, ૨૪). (૩૧ર૬) [+] માનતુંગ માનવતીની ચોપાઈ ૧૪ ઢાળ ૩૦૦ કડી
૨.સં.૧૭૨૭ અસાડ શુગર ગુરુ આદિ
પ્રણમું માતા સરસતી, પ્રણમું સદગુરૂ-પાઈ; મૂરખથી પંડિત કરઈ, જસ જગમેં કહિવાઈ. કથા સરિસ ને કવિયણ, કેલવી આ બહુ મિઠ; સાકર દાખ અમી થકી, મૈ તે અધિકા દિઠ. ધરમ અનેક પ્રકાર છે, સાચ સમ નહિ કેઈ; બેલણહાર સાચના, વિરલે કેઈક ઈ. માનવતી વાંકે કહ્યો, સમો હુઉ અવસાણ; માનતુંગ આગલિ મેલ્યાં, તણને રહીયે માંણ. કહુ કથા હિવ તેહની, જિમ હુઈ જ્યાં માહિ;
સાવધાન થઈ સાંભલો, સુરતા મન ધન વાહિ. અંત –
ઢાલ ૧૪ ધન્યાસી. રાજા સાંભલિ સાધુમુખઈ રલી, પાંમી વિસમૌ ચિતઈ મનરલી; દેખી મહિમા સાચ તણી કરઈ, સંસારના તે સુખ પામી સયલ
ભવસાગર તરઇ. ૧ સંવત સત સતવીસે ધુર, સુદિ આસાઢ બીજ દિને ગુરઈ; ખરતર સહગુરૂ જિણચંદ જયકરૂ, તેહરૈ સજે સોહગસુંદરૂ. ૨ સુંદરૂ સેમસુંદર પ્રસાદ, અભયસેમઈ ણિ પરિ કહે;
એ સરસ કહિને કથા દાખી, ભેદ મતિમંદિર લહૈ. ૩ (૧) સંવત ૧૭૮૬ વષે ફા.વ ૨ પં. પૂરણપ્રભ લિ. ધાણાવસ મયે. પ.ક્ર.૧૧૫થી ૧૨૩, એક ગુટકે, અનંત. મં.૨. (૨) સં.૧૭૫૧ ફાશુ,૧૪ બેગડા ગ૭ જિનસુંદરસૂરિ રાજ્ય. પ.સં.૭, જય. પિ.૬૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org