SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૯] અભયસેમ તીર્થકર ને કેવલી સાધુ સતી રાન; દૂઆ ઘણા ચૌથે અરે, મહીયલ માટે માંન. આજ વિષમ પંચમ અરે, લાગે તે કલિકાલ; કેઈ ન વિક્રમ સારિખ, ભારી બલ ભૂપીલ. આ પણ કાજ અનેક દુખ, સસ કેઈ દાય; પરપીડા ૯ પિંડમાં, સોઈ જ વિકમરાય. પીડ ગમાવે પારકી જસ ગ્રાહક જગ માંહિ; પરદુખકાતર જેહને, જગ સહુ નામ કરાહિ. અંત – ઢાલ ૧૭ રાગ ધન્યાસિરી. રાજ કરે ઉજેણુ રાજી , એડવો પૃથિવી એક; જિણ જગમઈ સાકે રાખીયેજી ષટ્ર દરસણ સુવિવેક, રાજ. ૧ પૃથિવી ઊરણ કીધી વિકસેંજી દુખીયાં ભાંજે દુખ; દુર્જન કંટક ભાંજે નાંખીયાંજી સયણ કીધો સુખ. વીર પછે સત્તરિ નેં રિસેજ વધા વિકમવીર; બાવન ઉપરિ ત્રેપનને સહીજી નાયક નિર્ભય ધીર. એહ ચરિત્ર શ્રી વિક્રમવીરને જી, સુણતાં નવ નિધિ થાય; ભણતાં બહુ બુધિ ઊપજે છે, ભય ભાવઠિ સવિ જાય. ચેર તણે ભય ન હુવે કદિજી, સદ્દગુરૂ એમ કહેઈ; ચરિત, એહ ગુરૂમુખથી લહીજી, વિકમચરિત કહેઈ. સત્તરહ સૈ તેવીસે સમેજી, જેઠ માસ જગિ સાર, સહી નગર સુહામણજી, ચરિત કીથ સુખકાર. ૬ રા. ખરતરગચ્છ શ્રી જિનચંદ રાજાજી, સેમસુંદર ગુરૂરાય. અભયમ રચના એ કરીજી મતિમંદિર સુખ થાઈ. ૭ રા. (1) પંડિત શાંતિવિજય લિખિત પ્રતિરિયં. (૧૭૬૮). સંવત. ગ્રહ રસ અબ્ધિ ઈ૬ વર્ષ સુશ્રાવણ શુકલ તૃદડ્યાં અદ્ધવારે એષા પુસ્તિકા લિખિતા શ્રી ઘનશ્રામે. પ.સં.૧૨-૧૫, આગ્રા ભંડાર. (૨) ઢાલ, ૨૮ સર્વગાથા ૨૮૮ સં.૧૭૬પ વિ.વ.૮ રવિ પાટણ મળે ઉત્તમવિજય લિ. ૫.સં.૧૨-૧૩, ર.એસ. બી.ડી.૧૯૬ નં.૧૯૬૦. [રાહસૂચી ભા.૧.] (૩૧૨૫) વિક્રમચરિત્ર (લીલાવતી અથવા ચાબોલી) ચોપાઈ ૨.સં.૧૭૨૪ પ્રથમ આષાડ વદ ૧૦ આદિ શ્રી ગણેશાય નમઃ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy