________________
અભયસેમ
[૧૭] જૈન ગૂર્જર કવિએ ૪ (૧) સં.૧૭૫૩ આસાઢ વ.૯, પ.સં.૧૦–૧૯, અનંત.ભં.. (૨) પૂજ ૪. ખેતાજી ઋ. નારાયણજી શિ. લ. ૪. લાલજી સં.૧૭૬૦ જેઠ સુદ ૧૧ શની. ૫.સં.૧૭-૧૫, પાદરા. નં.૧૮. (૩) સં.૧૭૬૩ અન્ડનગરે. પ.સં.૧પ-૧૩, ઈડર ભં. નં.૧૯૭. (૪) સં.૧૮૭૭ આષાઢ વ.૮, ૫.સં. ૨૮-૧૦, ગુ. નં.૧૨-૧૫. હવે પ્રત નં.૮૮૧ નં.૬૫. (૫) જખૌ મથે. સં.૧૮૭૭ની ચે પડી રૂપે પ્રત, પ.ક્ર. ૧થી ૧૭, મુનિ સુખસાગર પાસે.
[પ્રથમ આવૃત્તિ ભા. ૨ પૃ.૧૪૦-૪૧, ભા.૩ પૃ.૧૧૯૨-૯૪. ૮૮૦. અભયમ (ખ. સાતમા જિનચન્દ્રસૂરિ-સોમસુંદરશિ) (૩૨૩) વૈદભીર ચેપાઈ ર.સં.૧૭૧૧ ચૈત્ર સુદ ૧૫ આદિ– પાસ જિણેસર પરગડે, દાલતિને દાતાર,
કુલવધ તો ઘઈ ફવિધિ, નામ જ પઈ નિરધાર. સદગુરૂચરણ નમું સદા ત્રિકરણ શુદ્ધ ત્રિકાલ, પાથરથી પૂજણ જિસે કીધા જિણ તતકાલ. યાદવકુલમંડણ જ, કિસન મજુન કુમાર, તાસ ત્રિયા ગુણુ વરણવું, વૈદરભી વિસ્તાર. જે મુઝ વચન રસન કથા સરસ કહિવાઈ,
નહી દેવાતન દેવ મધ, પીતલ મેલ ન જાય. અંત – ધન્યાસી. દીધી ભગવંત એ દેશના રે દેશી.
સંવત સત્તર અગ્યારેતરઈજી રે, ચૈત્રી પૂનિમ માં, ખરતરગચ્છી સોહગસંપદાજી જિનચંદ ચઢતઈ વાન. ૮ સેમસુંદર ગુરૂ સુપસાવલજી રે, કહિય કથા ભરપૂર
અભયમ શ્રી સંધનઈ રે મંગલ કરે સનર. (૧) ઈતિ વિદર્ભ ચતુષ્યદિકા. ગ. મુક્તિવિજય. પસંદ-૧૫, આગ્રા ભં. (૨) પ.સં.૯-૧૩, ગુ.વિ.સં. (૩૧૨૪) વિક્રમચરિત્ર ખાપર ચોપાઈ ૨૮ ઢાળ ૨૮૮ કડી ૨.સં.
૧૭૨૩ જેઠ સિહિીમાં આદિ– સરસત માતા સમરીયે, નિત પ્રતિ લીજૈ નામ;
ચિત માંહે જે ચિંતવે તે સવિ સીઝે કામ. પયજુગ પ્રણમી તેહના, વિકમચરિત કહેસ; સાંનિધિ કરો માયડી, હું તુઝ વિના વહેસ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org