________________
હલ ઉ૫.
[૧૬] જૈન ગૂજ૨ કવિએ જ શીલેં સાનધિ સુર કરે, શીલે લાભે લીલ, શીલ સત્વ સંભાઈએ દઢ મન હુઈ વિણ ઢીલ. ચંદન ને મહયારી સત્વ શીલ બે રાખિ, અવિચલ કરતિ આદરી પશ્વચરિની સાખિ. સાંભલયે સંબંધ એ આણું મન હઈ લેલ,
રાગ રંગ વચન વચન કવિયણ તણું કિલોલ. અંત – સત્વ સુદઢ સંબહિઈ એ, સત્વે સહુ સિદ્ધિ હેઇ,
રાજા ચંદન જેને જોઈને સત્વ ધરો સહુ કોઈ. શ્રી ખરતરગચ્છ સભવે છે શ્રી જિનહર્ષ સૂરીસ, એ સંબંધ ર ભલે એ સુમતિ સ તસુ સીસ. રાજસીહ સંઘવી ભલે એ અમીપાલ વીરપાલ, લેતા ગાત્ર દીપાવીએ હે જયતવંરા ભૂપાલ. અમી પાલનંદન હે વીરધવલ કુલચંદ, જગધવલ બંધવ સુન એ, પાસદર દિલિચંદ. આગ્રહ વીરધવલ તણ એ ચઉપઈ કીધી ઉછાહ, મ. પારસનાથ પસાઉલઈ એ શ્રી બરહાનપુર માંહિ. સંવત સતર ઈશ્યારા માટે ચૈત્ર પૂનિમ સુખદાય. સીલ તણા ગુણ ભાસિયા એ, શ્રી સુમતિહસ વિઝાય. મ. ૭૩ સંભલતાં સંભલાવતાં એ ગુરૂઆવાં ગુણગાન,
કુશલ એમ આનંદ સ્ય એ, લિખમી વધે નિદાન. મ. ૭૪ (૧) પ.સં.૮-૧૫, રત્ન.ભં. દા.૪૩ નં.૯૬. (૩૧) વૈભી ચોપાઈ ૨.સં.૧૭૧૩ કા.શુ.૧૪ જયતારણમાં આદિ-સાનિધિ જસ કવિ સા સગતિ, વિગત વચન વરદાય,
સા સારદ સુપ્રસને દૂયી, માયા કરે મહ માય. વિનયવતી વલી ગુણવતી, સતીસિરમણ સાર,
વૈદરભી રાંણા ચરિત, પભણસ પુન્ય પ્રકાર. અંત
ધન્યાસી. વિદરભીકખિ સપનાહમ, કુમર સખર અનુરૂધ, સુરવીર વીર સામંત હેડે ભડ કુલદીપક કુલસુધ. દિન દિન ગિરૂયાના ગુણ ગાવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org