SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અત - અઢારમી સદી [૧૭૫] સુમતિહંસ ઉપા. ત્રિગઢ બઠા જિનવરૂ, પરષદ બાર મિલંત. કલસ. પચ્ચખાણ દસવિધ ફલ પરૂયા મહાવીર જિનદેવ એ, જે કરઈ ભવિયણ તપ અખંડિત તાસ સુર પય સેવએ, સંવત વિધિ ગુણ અશ્વ શસિ, વિલિ પિસ સુદિ દશમી દિનઈ, પદમરંગ વાચક સીસ ગણિવર રામચદ તપવિધિ ભણઈ. ૩૩ (૧) શ્રાવિકા મનમાં પઠનાર્થ. ૫.સં.૨-૧૩, મારી પાસે. (૨) લિ. સં.૧૮૯૧, ૫.સં.૨, લી.ભં. નં.૩૨૦૨. (૩) ૫.સં.પ-૧૦, જશ.સં. (૪) પ.સં.ર-૧૧, ગે.ના. [મુપુગૃહસૂચી, હજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૬૮, ૪૨૪, ૪૩૨, ૪૩૫, ૫૧૦).]. [પ્રકાશિત ઃ ૧. ચૈત્ય. આદિ સં. ભા.૧ તથા ૩. ૨. અભય રત્નસાર વગેરે.] [પ્રથમ આવૃત્તિ ભા૨ પૃ.૩૦૭-૦૮, ભા.૩ પૃ.૧૩૮ તથા ૧૨૯૬૧૩૦૧. કવિ બેવડાયેલા તે પછીથી એક કરી લીધેલ છે. “રામવિદને ૨.સં.૧૭૨૦ અને એના પરની પજ્ઞ ટીકાને ૨.સં.૧૭૧૯ મળે છે ને બનેમાં એક જ તિથિ-વાર છે તે આખી હકીકતને શંકાસ્પદ બનાવી દે છે. જૈન મુનિએ કઈ જાણીતો ગ્રંથ પિતાને નામે ઉપયોગમાં લઈ લીધો હોય એમ પણ બની શકે. એટલે આ હકીકત ચકાસણીને પાત્ર છે. દશ પચ્ચખાણ રૂ.ના ૨.સં.૧૭૩૮ અને ૧૮૩૧ સેંધાયેલા તે પછીથી સુધારી લીધેલ છે.] ૮૭૯ સુમતિહંસ ઉપા. (ખ. જિનહર્ષસૂરિશિ.) (૩૧૨૦) ચદનમલયાગીરી પાઈ રસ.૧૭૧૧ ચૈિત્ર શુ.૧૫ બુરહાન પુરમાં આદિ- સ્વસ્તિ શ્રી પૂરણ સદા શ્રી ચિંતામણિ પાસ, પણમય પરમાનંદકર અવિચલ લીલવિલાસ. વણપુસ્તકધારિણી, સરસતિ શાસ્ત્રસમૃદ્ધ, સરસ વચન રચના દિયે વરદાયિની બહુ બુદ્ધિ. કીડીથી કુંજર કરે સુખકારી શુભ મન, પ્રણમું પયપંકજ પ્રગટ શ્રી સદગુરૂ સુપ્રસન. ધરમધુરા દૃઢ ધારિયે ધરમ અનેક પ્રકાર, સવિહું માહે સાર છે, સત્વ શીલ સંસાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy