________________
૩૯
બહારમી સદી
[૭૩]
રામબદ્ધ (૧) વર્ષે ૧૮૫૧ ઉ.શ.૮ બુધવારે અલેષા નક્ષત્રે દ્વિતીય પ્રહરે રામવિદ પૂર્ણકૃત મક્ષદાવાદ નગરે અજિમગંજે ગગા નિકટે ઋષિ. ભાગચંદ લિ. ૫.સં.૨૩૩-૧૧, ગુ. નં.૪૭–૫. (૨) પ.સં.૯૧, ગુ. નં. ૩૯-૩. (૩૧૧૬) નાડી પરીક્ષા આદિ- સુભમતિ સરસતિ સમરીયે, શુદ્ધ વિત્ત હિત આન,
પ્રગટ પરીક્ષા જીવની, લહી ચતુર સુજાણ. અંત - સૌમ્ય દષ્ટિ સુપ્રસન્ન સદાઈ ભાલી,
પ્રકૃતિ ચિત્તઈ હુ સંત દુખ સહુ ટાલીયૂ, શીધ્ર શાંતિ હેઈ રોગ સદાસુખ સંહી,
નાડિપરીક્ષા એહ, કહી રામચંદ હી. (૧) જુએ “રામવિદ નીચે (૧). (૩૧૧૭) માનપરિમાણ ગા.૧૩
(1) જુએ રામવિદ’ નીચે (૧). (૩૧૧૮) સારંગધર ભાષા અથવા વૈદ્યવિદ (વઘક) ર.સં.૧૭૨૬
વૈ.૧૫ મરેટમાં આદિ
દેહા શ્રી સુખદાયક સલહીયે, જ્યોતિરૂપ જગદીસ, સત કરી સભઈ સદા, શ્રી ભગવત નિશિદીસ. હિમાચલ ઓષધ કરી, રાજૈ ભૂમાંહ, ચું ઉમાપતિ રાજ હૈ, પ્રણમ્યાં આપદ હિ. યુગવર શ્રી જિનસિંઘજી, ખરતરગચ્છરાજાન, શિષ્ય ભએ તકે ભલે, પરમકીતિ પરધાન. તિનકે વિનય વણારસી, પામરગ ગુણરાજ,
મચંદ ગુરૂદેવક, ની પ્રણ આજ. સારંગધર અતિ કઠિન હૈ, બાલ ન પામે ભેદ, તા કારણ ભાષા કહ્યું, ઉપજે જ્ઞાન-ઉમેદ.
વિવિધ ચિકિત્સા રોગકી, કરી સુગમ હિત આણિ,
વૈવવિદ ઈણ નાંમ ધરિ, યાંમેં કીયો વખાણું. અંત – સારંગધર ભાષા કીય, વિનેદ રસાલ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org