________________
૨૯૭
રાજક
[૧૨] જૈન ગૂર્જર કવિઓ : ચિર લગિ એ રહિ સદા, જે લગિ મેરૂ દિકુંદ. ૩૦૨
(૧) ૫.સં. ૬૧, સં.૧૭૫૯ જોધપુર રાજસોમ લિ. જિ.ચા. (૨) - સર્વલોકસંખ્યા ૩૨૬૭, અંત્ય પત્ર, નાહટા.સં. (૩) સં.૧૮૧૦ કા.શુ. ૬, ૫.સં.૯૮, દાન. નં.૬ ૦૯.
બીજી એક પ્રતિમાં નીચેને અંતભાગ છે તે સત્ય લાગતું નથી. ગ્રંથને પ્રાચીન બનાવવા, કર્તાને જૈનેતર બનાવવા ઘડી કાઢેલ હોય તેમ દીસે છે. અંત - સંવત સોલહ સે વીસા હિમ રિતુ માસિર માસ,
શુકલપક્ષ તેરસ દિન, બુધવાર દિન જાસુ. મર્દોને અર મહાબલી, અકબર સાહિ નરિંદ, તિસહી રાજ આનંદ સૌ, રો શાસ્ત્ર આનંદ. ૨૯૮ ઉત્તર દિશિ ખુરસાન, પંજાબ દેશ પ્રધાન, સજાત ભૂમિ તહાં હૈ સદા, લેહરા સહિર સુભ થાન. ૨૯૯ પરદુઃખભંજણકે લિયેં, કયાં મિશ્ર રામચંદ, ગ્રંથ ર હે સુખદા, જા લગિ ધૂ રવિ ચંદ. ૩૦૦ (૪) ઇતિ મિશ્ર કેશવદાસ સુત રામચંદ્રણ વિરચિતે શ્રી રામવિનોદ સં.૧૭૬૧ ભા.સુ.૭ આનંદધીર રિણુ લેખિ. નાહટા.સં. [હેજેજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૨૮) - આમાં કર્તાનામ મળેલ નથી.] (૩૧૧૫) રામવિદ પણ હિંદી ટીકા ૨.સં.૧૭૧૯] મા..
૧૩ બુધ આદિ- અથ રામવિદ ગ્રંથવચનિકાબંધ વાર્તા લિખતે. અથ પ્રથમ
શ્રી ગણેશજીકિ સ્તુતિ લિખિયે હે. કંસે હૈ ગણેશજી, ઋદ્ધિ
સિદ્ધિકે દેણહાર હૈ. -અંત - શ્રી કેટિગણ શ્રી ખરતરગચ્છ શ્રી જિનસિંહસૂરિ ભટ્ટારક
કૈસે હુએ અકબર પાતિસાહકુ સહ સિલેમ જહાંગીર તિદ્દન જિનસિંહસૂરિ ભટ્ટારક આપકે હાથ ઠીક દિયા તખત બૈઠાય રામાતિક હુઈ તિસકે ચેલા પઘકાસ હુયે. માહર વૈદ્યવિદ્યામેં નિપુણ ભયે. તિસકે પાર પદ્યરંગજી હુક્યા તિસકા ચેલા રામચંદ્ર હુયા તિસને સંવત્ ૧૭૧૯ મૃગશિર સુદિ તેરસ બુદ્ધિવારકે દન યડ ગ્રંથ ટીકા પૂરણ કિયા. ઇતિ શ્રી રામવિનોદ ગ્રંથ સંપૂર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org