SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાનહર્ષ [૧૭૦] જૈન ગૂર્જર કવિઓ: ૪ કીર્તિસમુદ્રણાલેખિ. ઈડર બાઈઓને ભંડાર. (૨) પ.સં.૨૩-૧૪, આગ્રા, ભં. (૩) સં.૧૭૧૮ ફા.વ. અમાસ રાજનગરે લિ. પસં.૧૧, ચતુ. પિ.૪. (૪) સં.૧૮૦૭ ભા.શુ.૧૫ ઘેઘૂંદા મધ્ય રામવિજય લિ. પ.સં.૨૨. જિ. ચા. પિ.૭૮ નં.૧૯૪૭. (૫) ૫.સં.૨૭, પ્ર.કા.ભં. (૬) પ.સં.૧૬-૧૬, આ.કા.ભં. [ડિકૅટલૅગભાઈ વ.૧૯ ભા.૨. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૮૦-૮૧, ભા.૩ પૃ.૧૧૪૪. પહેલાં મતિસારને નામે કૃતિ મૂકેલી અને તે જિનસિંહસૂરિશિષ્ય મતિસાર (વસ્તુતઃ જિનરાજસૂરિ જુઓ નં. ૬૫૧) હેવાને તર્ક કરેલ પરંતુ પછીથી કર્તાનામ જિનવર્ધમાન કર્યું છે અને જિનરાજસૂરિની કૃતિથી ભિન્ન કૃતિ છે એવી સ્પષ્ટતા કરી છે.]. ૮૭૬. જ્ઞાનહષ (૩૧૧) દામનક ચોપાઈ ર.સં.૧૭૧૦ ને ખામાં (૧) શ્રાવિકા સજનાં પઠનાથ. ૫.સં.૫, અભય. નં.૩૪૯૪. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૯૨.] ૮૭૭, જિનરત્નસૂરિ (ખ. જિનરાજસૂરિશિ.) સ્વ. સં.૧૭૧૧. (૩૧૧૨) ચોવીશી આદિ ઋષભ ગીત શ્રીરાગ સમરિ સમરિ મન પ્રથમ જિન, યુગલાધરમનિવારણ સામી નિરખી જઈ તે સફલ દિનં. ઉપશમરસસાગર નિતનગર, દૂરિ કરઈ પાતકમલન શ્રી જિનતન સૂરિ મધુકર સમં. રાગ ધન્યાસિરી . ચઉવીસે જિનવર જે ગાવઈ, ત્રિકરણ શુદ્ધ નિકે ભવપ્રાણી મનવંછિત ફલ પાવઈ. ૧ ચશ્રી જિનરાજરિ ખરતરગચ્છ, સુહગુરૂનઈ સુપસાવઈ રાતિદિવસ તુઝ ગુણ સમરી જઈ, એહ ભાવ મન આવઈ. ૨ ચ. શ્રી જિનરતન તણ પ્રભુ સાંનિધિ, દિનદિન અધિકઈ દાવઈ આરતિ રૌદ્ર ધ્યાન દુઈ પરિહરિ, ધરમધ્યાન નિતુ ધ્યાવઈ. ૩ ચ. (૧) સં.૧૭૧૬ માઘ સુદિ ૭ રવિ. લિ. પં. એમનંદને બહડ અંત - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy