SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ [૧૯] (૧) ગ્રં.૨૫૦૦, કાડાય. [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૦, ભા.૩ પૃ.૧૬૨૪. આ કવિ તે અગાઉ આવેલા રૂપસિ ંહશિષ્ય કેશવજી (નં.૮૦૨ ક) હેાવા સંભવ છે.] ૮૭૪. ધનદેવ (મૃ. ત. રાજવિજયશિ. ) અઢારમી સદી ધનદેવ કૃતિ ભુવનકીર્તિસૂરિની આજ્ઞાથી રચાયેલી છે. અને ભુવનકીર્તિસૂરિ શિષ્ય રત્નકીર્તિસૂરિએ હસ્તપ્રત લખી છે. રત્નકીર્તિસૂરિના વૃત્તાંત માટે જુઓ જૈન ઐ. રાસ સચય. તેમાં પ્રશસ્તિમાં કૃતિનું નામ ધનદેવ સ્ત્રીચરિત્ર રાસ' એમ આપેલ છે. ભુવનકીર્તિસૂરિ સ્વ, ૧૭૧૦માં થયા. (૩૧૦૯) સીચરિત્ર રાસ સ.૧૭૧૦ પહેલાં તાસ આજ્ઞા લહી, વાત ધનદેવ કહી, (૧) લ.સ.૧૭૨૭ ભુવનકીત્તિ સૂરિ પદે રત્નકત્તિસૂરિભિઃ મગનલાલ બેચરદાસના ભંડાર, ભાવનગર. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૮૭.] ૮૭૫. જિનવધ માન ( ખ. જિનરત્નશિ. ) (૩૧૧૦) ધન્નાઋષિ ચાપાઈ ૩૧ ઢાળ ૨.સ’.૧૭૧૦ માસા સુદ ૬ ખંભાતમાં અત - ઢાલ ૩૧. શ્રી જિનવનસૂરિ સવાઇ, વડ ખશ્તર વરદાઈજી; કીરતિ જસ મહિમ`ડલ છાઇ, સૂધી જાસ કમાઇજી. તાસ પર પર શ્રી જિનચંદા, નવલખ વંશ દિણુ દાજી; વંતિ પૂરણ સુરતર્ કંદા, સુવિહિત મુનિવર ઈંદાજી. તસ પટ શ્રી જિનરત્ન વિરાજૈ દિદિન અધિક દિવાન્ટેજી; જસ દરસણુ મિથ્યામતિ ભાજૈ, ગુણગણ કરિ ગુરૂ ગાજેશ. તસ શિષ્ય જિનવધમાન જંગીસે આસા સુદિ છઠિ દિવસજી; સંવત સત્તર દાહાત્તર વરસે, ખ'ભાઇત મન હરસે જી. એ સંબધ રચ્યા અતિસાર', નવમ અંગ અર્થસારેજી; વિઅણુ જણને વાંચણુ સારે, વિસતરજો જગ સારેજી, (૧) સંવત ૧૭૧૭ વર્ષે શાકે ૧૫૮૨ પ્રવત્ત માંને પૌષ સુદિ સપ્તમ્યાં ભગુવાસરે શ્રી સ્તંભતીર્થે તીથે` ભટ્ટારકશ્રી રંગમ જુગપ્રધાન શ્રી જનવહ માનસુરિ વિજયરાજ્યે શ્રી ખરતરગચ્છે વાણુારિસ શ્રી કલ્યાણસાગર ગણિમણીનાં શિષ્ય વાચનાચાર્ય શ્રી વિદ્યાવિજયગણિગને દ્રાણાં શિષ્ય પ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy