SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સતી હંસરાજ શ્રી વિજયદેવસૂરિ ગચ્છ દીપાયે, શ્રી વિજયસિંહ ગણરાય રે, કનકવિજય બુધ પ્રણમી ગાતાં, વીરવિજય જય થાયે રે. ૨ વસુ અંબર મુનિ શશિ સંવર, આસે દિન દીવાળી રે, માટે બાંદિરહાં યુણિઉ સુણતાં, હે ઈ મંગલીક માલી રે. ૩ (૧) રાગ ૨૭. પ.સં.૪-૧૪, હા.ભં. દા.૮૨ નં,૭૦. હે જૈજ્ઞાચિ ભા.૧ (પૃ.૫૧૪).] (૩૧૦૪ ખ) + વિજયસિંહસૂરિ નિર્વાણ સ્વાધ્યાય ર.સં.૧૭૦૯ ભાવદિ ૬ સેમ અમદાવાદમાં વિજયસિંહસૂરિ સ્વર્ગસ્થ સં.૧૭૦૯ અસાડ શુદિ ૯ ને દિને અમદાવાદમાં થયા છે ને આ સઝાય ભાદરવામાં કરાયેલી છે. આદિ – ઢાલ – પ્રણમું તુમ શ્રીમંધરૂછ – એ દેશી. સમરૂ સરસતિ સામિની, આપે અવિચલ વાણી, શ્રી વિજયસિંહસૂરી તણેજી, બેલીસ હું નિવારણ માહરા ગુરૂજી તું મનમોહન વેલિ. ૧ અંત – સંવત સતર નવતર રે, અહમદપુર મઝારિ, સહુ ચોમાસું એકઠા રે, શ્રાવક સમકિત ધારો રે. ભાદ્રવ વદિ દીપતી રે, છઠિ નઈ સેમ જ વાર, વાસુપૂજ્ય પસાઉલઈ રે, યુણિઓ એ ગણધાર રે. ગુરૂપદપંકજભમરલે રે, આણું મન ઉ૯લાસ, વીરવિજય મુનિ વીનવાઈ રે, પૂરો સંધની આસો રે. સુણિ સુણિ સાહિબા, એક કરૂં અરદાસ રે, કાં છેડક્યા નિરાશે રે, સુણિ સુણિ સાહિબા સુણિ. ૫૩ (૧) પ.સં.૩-૧૩, હા.ભ. દા.૮૨નં.૧૧૬. [હેજોનારુચિ ભા.૧(પૃ.૫૬૩)] પ્રકાશિતઃ ૧. જે.ઐ. ગૂજ૨ કાવ્યસંચય. [પ્રથમ આવૃત્તિ ભાર પૃ.૧૩૮-૩૯, ભા.૩ પૃ.૧૧૮૬-૮૭.] ૮૭૧, હંસરાજ (ખ. જિનરાજ-વર્ધમાનસૂરિશિ) (૩૧૦૫ ક) દ્રવ્યસંગ્રહ બાલા. લ.સં.૧૭૦૯ પહેલાં મૂળ પ્રાકૃત કૃતિ દિગંબર નેમિચંદ્રકૃત. દ્રયસંગ્રહ શાસ્ત્રસ્ય બાલબોધ યથામતિઃ હંસરાજેન મુનિના પરોપકૃતયે કૃતઃ. પૌવપર્યવિરુદ્ધ લિખિત મયકા ભવેત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy