SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ રિહર્ષ [૧૬] જૈન ગૂર્જર કવિઓ: ૪ શિષ્યોપાધ્યાય શ્રી પાકુંદણણિના કૃતઃ સ્તબુક. (૧) સં.૧૭૫ર મહા કુ૭ શનિ લિ. અવરંગાબાદ મળે. સંપૂર્ણો યં ગ્રંથઃ ઝં.૧૬૦૦૦. પ.સં.૯૩૮, શુદ્ધ પ્રત, હા.ભં. દા.૮. (૨) સં૧૭૬૫ ચૈત્ર વદિ ૧૩ રવ બારેજાનગરે તપાગચ્છીય મહે. ભાવવિજયગણિ શિ. પં. સંઘવિજ્યગણિ શિ. પં. પદ્મવિજયગણિના લિ. ગણિ સુમતિવિજય વાચનકૃત, શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રસાદાત મહેપાધ્યાય શ્રી ૫ શ્રી રાજસુંદરગણિગર્જેદ્રાણુ શિષ્યપાધ્યાય શ્રી પદ્મસુંદરગણિના સ્વજ્ઞાનાવરણીય કર્મક્ષયાર્થ* શ્રી પંચમાંગર્ય શ્રી ભગવતીપૂત્ર નામધેયસ્ય સ્તકવિવરણું કર્ત. યત્કિંચિત્ સિદ્ધાંત વિરૂદ્ધ પ્રકાશિત તજજાતપાતકસ્ય મિથ્યાદુકૃતોડતુ. ધીમભિઃ સંશોધનીયં કૃપા કૃત્વા યતઃ સંતઃ શુદ્ધાઃ સ્વભાવતઃ પરકાર્યકૃતઘમા. ૫.સં.૯૮૮, હા.ભં. દા.૧૦ નં.૧. (અક્ષરે બહુ જ સુંદર અને સુવાચ્ય છે.) (૩) ગ્રં.૧૫૭૫૨, લ.સં.૧૭૬૮, ૫.સં. ૧૨૬૭, લીં.ભં. દા.૧ નં.૧. (૪) પ.સં.૭૬૨, પ્ર.કા.ભં. (૫) ગ્રંથાગ્ર ૪૦૦૦૦, ૫.સં.૮૮૫, જે. (૭) પ.સં.૩૨૯, હા.ભં. દા.૯. [હજૈસા સૂચિ ભા.૧ (પૃ.૫૮૫).]. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૬૦૩, ભા.૩ પૃ.૧૬૩૪-૩૫.] ૮૬૯ સ્થિરહર્ષ (ખ. સાગરચંદ્રશાખા સમયકલ-શીધર્મમુનિ મેરુશિ) (૩૧૦૩) પારથ ચોપાઈ ૨.સં.૧૭૦૮ ફા..૫ (૧) સં.૧૭૬૩ ચિ.વ.૯ રવિ. પં. કલ્યાણસાગર શિ. દેવધર શિ. હંસહમ લિ. વાંકાનેર મ. પ.સં.૧૧, દાન, પિ.૧૪ નં.૨૫૬. [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૧૪૪] ૮૭૦, વીરવિજય (ત. કનકવિજયશિ.) (૩૧૦૪ ક) બંભણવાડા મહાવીર સ્તવન ૨.સં.૧૭૦૮ દિવાળી માટબંદરે આદિ- માગુ શ્રી ગુરૂન નમી, સારદ દિઉ કૃતતેજ, ચોવીસમો જિનવર સ્તવું, જિમ આણી ઉલટ હેજ. ૧ અંત – રાગ ૨૭ રાગ ધન્યાસી. બભણવાહિ વીર દરિસણ પાયે સાહિબ મુઝદિલ આયા રે, વિવિધ રાગમાં તવ જિન ગાયે, ધન્યાસીમાં ધ્યાયે રે. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy