________________
તેજસુનિતેજપાલ [૫૨] જૈન જર કવિઓ
સલ તણું ગુણ વર્ણવું, જે જગ માંહિ સાર. છતારી નૃપની કથા અતિ સુંદર સુખકાર; અંતકણ મન મેલવી, સાંભલો નરનારિ. કુણ દેસઈ કુણ પુર હુએ, કિમ ગ્રો સંયમભાર;
નારિ પાંચસે પરહરી, તે સુણ અધિકાર. અત – શ્રી લંકાગછમંડણ કહીઈ શ્રી તેજસિંધ મુણિંદ.
શ્રી પૂજ્ય શ્રી કેશવકઈ પાદિઈ, પ્રતાપે જિમ દિશૃંદ. ૧૦ ભ. પ્રબલ પુન્યાઇ દિનદિન ચઢતી, સહું જાણુઇ સંસાર. ગુણનિધિ કરૂણારસ સે ભરીયે, સંઘ સકલ સુખકાર. ૧૧ ઋષિ ભીમજી સિસ સાસણ કહીઈ, જેડને જગ જસવાસ; તસ શિય તેજ મુનિ ઈમ ભાસઈ, રચી સરસ મઈ રાસ.૧૨ સંવત સતર રામ વેદ સંખ્યા નિર્મલ વઈસાખ માસ; વદિ દ્વિતીયા બુધવાર વદી, સીરેહી નયર ઉલ્લાસ. ૧૩ ગુરૂમુખથી જિમ કથા સુણીથી તિમ મઈ કીધી જોડિ; અધેક ઓછાને મિચ્છામ દોકડે, દેતાં કાંઈ નહિ ખડ. ૧૪ સાધુ તણું ગુણ સહજઈ મીઠા, વલી ગુંથા મનમેલ; દુધ પીતાં હવઈ મીઠ, અરૂ મિશ્રીને મેલિ.
૧૫ ઢાલ પનર લગિં મઈ તે આણું, કહો કંઠ બનાય; ભાવઈ સાધ તણું ગુણ સુણતાં, પાતિક દુરિ પુલાય. ૧૬ નરનારી રસ નામઈ ગાયો, જિમ પામે સુખવંદ,
તેજમુનિ કહિ સાધ નામથી, મુઝ સદાહી આણંદ ૧૭ ભ. (૧) સં.૧૭૬ ૪ શ્રાવણ કૃષ્ણ પક્ષે દ્વાદશી તિથૌ લિષત ઋ. ઠાકુર, આ. ફલાં આ નાનબાઈ તસ્ય શિષ્યણું આ. કેશર પઠનાથે સુરતિ બિંદરે. પ.સં.૯-૧૪, ડે.ભં. દા.૭૧ નં.૩૧, (૨) સં.૧૭૬ર દુભિક્ષ વેશે અતિ દમદલ ઉડપુડેગે પ્લેચછ વચન કહ્યા ઘણું લિ. રાણપૂર આસો શુ. ૧૧ મંગલે. પ.સં.૧૧-૧૪, મુક્તિ. નં.૨૩૫ર. (૩) લિ. હેમચંદ સ્વ અથે. પ.સં.૬-૧૭, મુક્તિ. નં.૨૩૪૩.
[પ્રકાશિતઃ ૧. “રત્નસારને રાસની સાથે, કેજક બાલ મુનિ કૃપાચંદ્રજી.] (૩૦૯૬) [+] થાવસ્થાની સ. ઢાળ ૩ આદિ – શ્રી જિન નેમ સમોસર્યા રે, દ્વારિકા વિપન મઝાર રે ભાગી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org