________________
અઢારમી સદી
[૫૧] તેજ મુનિ-તેજપાલ તાસ સાસણ માહિ તામ જીઓદયા વૈરાગી સંવેગી રે; મારૂવાડિ જેણે પ્રતિબંધી, સહુ જાણે વડભાગી રે. ચંદ. ૧૭ તાસ શિષ્ય મણિરાજ વખાણું, ગોત્ર લોટા જસ છાજે રે; તાસ સીસ તલ સુધાચાર, શ્રી ઢેડર વિરાજે છે. ચંદ. ૧૮ તસ સીસ સુંદર સાધ સેભાગી, તપસી મેં ગુણવંત રે; ઋષિ ભીમજી ઉત્તમ આચારે, દરશન જેહને સંત રે. ચંદ. ૧૯ તાસ શિષ્ય તેજ મુની ઈમ બોલે, રાસ રમેં ખાંતિ રે; ભવિજન ભાવ ધરીને સૂણ, ઢાલ આણ બહુ ભાંતે રે. ચંદ. ૨૦ ચરિત્ર થકી કથા જિમ ધારી, તિમ મઈ કીધી જોડ રે; અધિકા ઓરછાને મિછા દુક્કડ, દેતાં કાંઈ નહી ખેડ રે. ચંદ. ૨૧ સોરઠ દેશ દેસાં સિર સેહે, સહુ દેસાંને ટીકે રે; નગર ભલે ગઢ કેટ સંયુરો, નામે રાણપુર ની રે. ચંદ. ૨૨ સંવત સતરે સઈ સાતે કાતિક, પર્વ દીવાલી વારૂ રે; વેત પક્ષ દ્વિતીયાઈ સેહે, સોમવાર છે વારૂ રે. ચંદ. ૨૩ ચંદ્ર પ્રબંધ સરસ મેં કીધે, ઉથ ખંડ ઉદારો રે;
ભણસેં ગુણસેં ભાવ સ્યું, તે લહસી જયજયકારે રે. ચંદ. ૨૪ (૧) ઇતિ શ્રી સીલવિષયે પ્રેમલાલછી ચંદરાજા રાસ ચતુર્થ ખંડ સંપૂર્ણ. સં.૧૭૮૫ વર્ષે જ્યેષ્ટ વદિ તિથિ ૮મી વાર ભોમે બાલાપુર મિથે લિખત પૂજ્ય ઋષિ શ્રી ૫. જસરાજજી તસષ્ય પુજ્ય ઋષિ શ્રી ૫ દેવચંદજી તશિષ્ય લિપીકૃત ઋષિ નાનજી. આતમાં અર્થે શ્રી પ્ર.કા.ભં. (૨) સંવતિ દુ મુની શુક્રાકિ ગુપ્તિ વર્ષે ગુદ...વિ.ધ.ભં. (૩૦૫) [+] જિતારી રાજા રાસ ૧૫ ઢાળ ૨.સં.૧૭૩૪ ઉ.વ.૨
બુધ સિરાહીમાં આદિ
પ્રાત ઉઠી પ્રણમ્ સદા, શ્રી જિન પાસ જિર્ણદ; તાસ પસાઈ પામીઈ, સુખ શાંતિ આણંદ. મનિ સમરું હું સરસ્વતી, આપઈ અમૃતવાણિ; સીસ નમાવું નિજ ગુરૂ, ગુણમણિ કેર ખાણિ. સાધ તણું ગુણ ગાવતાં, કાયા નિર્મલ થાય; કુમતિ હરઈ મતિ સંપજઈ, કલમષ દુરિ પુલાય. દાન સીયલ તપ ભાવના, શિવપુરમારગ રિ; .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org