________________
અઢારમી સદી
[૩]
- આનંદઘન વિચાર કરવા માંડયો. સં.૧૮૬૬ સુધી પણ વિચારતાં-વાંચતા-અનુભવતાં એ બાવીશી” યથાર્થ ન સમજાઈ શકી. છેવટ હવે તે દેહ પડશે, માટે જેટલું જેમ સમજાયું છે તેમ તે લખું એમ કહી સં૧૮૬૬માં વર્તમાનમાં જે ભીમસી માણુક દ્વારા અર્થ પ્રસિદ્ધ થયા છે તેવા લગભગ લખ્યા, ને તે ભાદરવા શુદિ ૧૪ના દિવસે પૂર્ણ કર્યા. તેમાં પિતે જણાવે છે કેઃ
આશય આનન્દઘન તણો, અતિ ગંભીર ઉદાર,
બાલક બાંહ્ય પસારીને, કહે ઉદધિ વિસ્તાર. (૨૦૩૬) [+] ચોવીશી
ખરી રીતે ૨૨ જિનસ્તવન છે.
આના પર મહોપાધ્યાય યશોવિજયજી, જ્ઞાનવિમલસૂરિ અને જ્ઞાનસારમુનિ એ ત્રણેએ બાલાવબોધ – રબા રમ્યા છે. યશોવિજયજીએ ૨૨ સ્તવન પર કર્યો છે તેથી મૂલ તેમનાં ૨૨ સ્તવન છે એમ સિદ્ધ થાય છે; પાછળથી બે અન્યકૃત ઉમેરાયાં છે. જ્ઞાનવિમલ અને જ્ઞાનસાર એ બંનેમાંથી સારભૂત લઈ શ્રાવક ભીમસી માણુકે ટબાસહિત ૨૪ સ્તવન આનંદધન ચોવીસી” એ નામથી પ્રકટ કરેલ છે.
(૧) સંવલોચનેંદ્રિયાદ્રીદુ ૧૭પર વર્ષે શ્રા.શુ.૨ લિ. જગતીપુરે. પ.સં.૯-૧૨, સીમંધર. દા.૨૦ .૪૬. (૨) જ્ઞાનવિમલનાં છેલ્લાં બે જિનનાં સ્ત. સહિતઃ સં.૧૭૮૧ આધિન શુ.૨ મે લ. મુ. જયચંદ્રગણિના. ૫.સં.૨૦-૪, સીમંધર. દા.૨૦ .૮૮. (૩) જ્ઞાનવિમલનાં બે
સ્ત, સહિતઃ ૫.સં.૧૭-૧૧, જશ.સં. (૪) સં.૧૮૧૬ ચિ.શુ.૧૨ અમૃતવિજય લિ. લક્ષ્મીબાઈ પઢનાથ. ૫.સં.૧૨, જિ.ચા. પિ.૮૩ નં.૨૧૧૬. (૫) જ્ઞાનવિમલકૃત બાલા, સહિતઃ સં.૧૮૧૩ કા.શુ.૧ ૫.સં.૨૨, વિરમગામ સંધ ભં. (૬) પ.સ. ૬૪, વડા ચૌટા ઉ. પિ.૯. (૭) સં.૧૮૪૪ ચે..ર, પ.સં.૧૫, જશ.સં. પિ.૯૮. (૮) જ્ઞાનવિમલકૃત સપર્યાયઃ ૫.સં. ૧૦, મહિમા. પિ.૬૩. (૯) સુત્ર ગ્રંથ ૩૬૫ પં. કાંતિવિજયગણિ શિ. નાયકવિજયેન વિ.સં.૧૭૭૮ પો.વ.પ શાંતલપુર મથે શ્રી અજારીજી પ્રસાદાત. વિ.વી. રાધનપુર.(૧૦) જ્ઞાનસાર (હવે પછી ૧૮મી સદીમાં) કૃત બાલા. અને છેલ્લાં બે સ્ત, સહિત
ચિદાનંદ આનંદમય, ચિદરૂપી અવિકાર, સિદ્ધ બુદ્ધ સુવિસુધ તૂ, તૂ જગ પરમાધાર. તુઝ કૃપાલતાથી કરૂં, ભાષા ભાષા રૂપ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org