SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ - રાજસાહ [૪૨] જે ગૂજર કવિએ ૪ (૧) સં.૧૭૬૫ પ્રવેવદિ ૪ શુક્ર. પ.સં.૧૫, શાંતિ.ભં. દા.૧૧૨ નં.૧ર. (૨) સં.૧૭૫૧ વર્ષ ચૈત્ર સુદિ ૧૩ના દિવસે લખાયેલી પ્રતિ, પ.સં. ૨૨, હા ભં. દા.૬૮. [જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૨૦, ૨૪૧, ૫૬૨).] (૩૦૮૦) [સ્નાત્ર પૂજા પંચાશિકા બાલા. મૂલ શુભશીલગણિકૃત. (૧) ગ્રં.૧૧૫૦, લ.સં.૧૭૬૩, ૫.સં.૨૫, લીં.ભં. દા.૩૧ નં.૨૩. { [હે જૈસા સૂચિ ભા.૧ (પૃ.૧૪).] [પ્રથમ આવૃત્તિ ભા.૨ ૫.૮૧–૧૧૯ તથા પ૯ર-૯૩, ભા.૩ ૫. ૧૧૪૪-૧૧૮૦, ૧૫૨૧-૨૨ તથા ૧૬૩૭. ૨.સં.૧૭૦૪ની “ચંદન મલયાગીરી પાઈને રચતાસંવત શંકાસ્પદ ગણું સં.૧૭૪૪ કે ૧૭૪૮ની સંભાવના કરવામાં આવેલી, પરંતુ સં.૧૭૪૪ની બીજી ચંદન મલયાગીરી ચોપાઈ અલગ બેંધાયેલી જ છે અને પહેલી જિનરાજસૂરિના રાજ્યકાળની રચના હેઈ ૨.સં.૧૭૦૪માં શંકા કરવાનું કારણ જણાતું નથી. ૯૦૦ કન્યા – ખાપરા ચેર સહિત વિક્રમસેન ચોપાઈ આ નામે નોંધી પછીથી લાલચંદ – લાભવર્ધન (નં.૮૮૭)ની એ કૃતિ હેવાનું જણાવ્યું છે તે બરાબર છે.] ૮૫૬ રાજસાર (ખ. ધર્મનિધાન-ધર્મકીર્તિ વિદ્યાસારધર્મ સેમ? શિ.) (૩૧) કલવજકુમાર રાસ ૧૭ ઢાળ ૨૫૩ કડી .સં.૧૭૦૪ આસો શુ.૧૫ રવિ હાજીખાના ડેરામાં આદિ– પારસનાથ પ્રગટ પ્રભુ, અલસર આધાર; ગેડીપુરમે ગાજતા, જપતાં હુવે જયકાર. શારદ વલિ સમરી કરી, જેતિરૂપ જગિ માહિ; કવિયણ કઈ મુખસિદ્ધિ કરી, પણમિ પરમ ઉછાહ. સદગુરૂને સમરૂં સદા, નિરમલ જ્ઞાનદાતાર; અક્ષર અક્ષર ઊપજે, તે તો તસુ ઉપગાર. શીલ વડે સંસારમાં, સીલે સહુ હવે સુખ; સીંઝે નારદ સીલથી, અવિહડ આગે મુખ. સીલે લીલાસંપતિ, સીતા સુંદરી જોઇ; સીલે સંકટ સવિ ટલે, પાવક પાણી હાઈ. સીલે સંપતિ સંપજે, ભલા લહે સુખભેગ; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy