SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ અઢારમી સદી [૧૧] જિનહ–જસરાજ ૧ લિ. પં. વિજેચંદ જેસલમેર મળે. ૫.સં.૪, નાહટા.સં. (૩૦૭૬) [+] વાડી પાર્શ્વનાથ (પાટણ) બહસ્ત, ૨૬ કડી આદિ – સાંઈ ધન કહે કર જોડી, હે વાહા, દુકૃત દૂરિ નિવારિવા મહારા લાલ.. (૧) મારી પાસે. [પ્રકાશિત ઃ ૧. જિનહર્ષ ગ્રંથાવલી.] (૩૦૭૭) [+] એબેલી કથા કવિત્ત દુહા (હિંદી) ૨૧ દુહા [પ્રકાશિત ઃ ૧. જિનહર્ષ ગ્રંથાવલી.] (૩૦૭૮) [+] સ્તવન પદ સઝાયાદિ સંગ્રહ (૧) સ્વલિખિત પ્રત, પ.સં.૮૦, પ્ર.કા.ભં. [મુપુન્હસૂચી, લીહસૂચી.], પ્રિકાશિતઃ ૧. જિનહર્ષ ગ્રંથાવલી. ૨. જિનેન્દ્ર ભક્તિ પ્રકાશ. ૩. ચેત્ય. આદિ સં. ભા.૧ તથા અન્યત્ર.] ૧ [+] ચાર મંગલ ગીત – (૧) અમ. [પ્રકાશિત ઃ ૧. જિનહર્ષ ગ્રંથાવલી.] ૨ ૨૦ અસમાધિ સ્થાનકઃ વીસ કારણ અસમાધિના જાણુઉ. ૩. ૨૧ સબલા ઃ કાંઈ ચારિત્રનઈ કાબર8. ૪ ૨૯ પાપસ્થાનક: ઓગણત્રીસ પાપ ગ્રુત કેરા. ૫ ૩૧ મોહનીય સ્થાનકઃ થાનક ગુરૂઆ રે મેહણ તણું. ૬ સિદ્ધના ૩૧ ગુણ સિદ્ધ વિરાજઈ ગુણ એકત્રીસહું રે. ૭ બત્રીશ યોગ, સંગ્રહ : બત્રીસ યોગ સંગ્રહ કરઉ. (૧) બધી કૃતિઓ – પ્ર.કા.ભં. ૮ પાંચમા આરા સઝાય – પ્રકાશિત : ૧, સ.મા ભી. પૃ.૩૬. [૨. સઝાયમાળા (વિદ્યાશાળા) તથા અન્યત્ર.] પરસ્ત્રીવર્જન સઝાય – પ્રકાશિતઃ ૧. સમા.ભી. પુ.૧૦૦. ૧૦ રાજિમતી સઝાય – પ્રકાશિતઃ ૧. સ.મા.ભી. પૃ.૩૯૩. ૧૧ સિદ્ધાચલ સ્તુતિ – પ્રકાશિત ઃ ૧. જે.પ્ર. પૃ.૨૪૮. ૧૨ ઢઢણ. ઋષિ સઝાય- [આલિઈ ભા.૨, હે જીજ્ઞાસૂચિ ભા.૧ (પૃ. ૨૫૦, ૨૮૯)]. પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૂ.૬૦. [૨. આનંદ કાવ્ય મહદધિ મૌ...] ૧૩ શ્રાવક કરણ સઝાય અથવા છંદ – [મુથુગૃહસૂચી, લીંહસૂચી, હેતાસૂચિ ભા.૧ (પૃ.૫૩૮, ૬ર૫).] પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ.૬૫. [૨. અભયા રત્નસાર. ૩. પ્રાચીન છંદ સંગ્રહ.] (૩૦૭૯) દીપાલિકા ક૯૫ બાલા. ૨.સં.૧૭૬ ૩ [3] શ્રી સોમસુંદરસૂરિશિષ્ય શ્રી જિનસુંદરસૂરિએ કરેલા “દીપાલિકા કપનું ગુજરાતી વાર્તિક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy