________________
અઢારમી સદી
[૧૩૯] જિનહર્ષ-જસરાજ ભાવભગતિ ધરિ નિજમન થિર કરિ, કરતિ મન સુધ ગાઈ. ૧ જિ. જાકે નામ કલપવૃક્ષ સમ વરિ પ્રણમતિ નવનિધિ પાઈ, ચૌવીસે પદ ચતુરાઈ ગાવ, રાગબંધ ચતુરાઈ. ૨ જિ શ્રી સમગણિ સુપસાઉ પાઈકે, નિરમલ મતિ ઉર આઈ,
શાંતિષ જિનહરષ ના મતે, હેવત પ્રભુ વરદાઈ. ૩ જિ.. [પ્રકાશિતઃ ૧. જિનહર્ષ ગ્રંથાવલી.] (૩૦૭૦) + છ આરા સ્ત આદિ – વીર કહે ગોતમ સુણે પાંચમા આરાના ભાવ રે,
દુખી આ પ્રાણુ અતિ ઘણો, સાંભલ ગેમ સુભાવ રે. ૧ સેહર હસે તે ગામડા, ગામ હસે સમસાણ રે,
વણવાલે ધણુ ચરે, જ્ઞાન નહિ નીરવાણ રે. અંત – ભણતા સમકિત સંપજે, સુણતાં મંગલમાલ,
- જિનહખેં કરી દેખીયે, ભાષ્યા વયણું રસાલ.
(૧) સં.૧૮૩૪ ચૈત્ર સુદી ૧૫, ૫.સં.૮, ડા. પાલણપુર દા.૩૬ નં.૭૪.. (૩૦૭૧) + સુગુરુ પચીસી આદિ– સુગુરૂ પિછાણુઉ ઇણિ આચરણે, સમીકીત જેહને સુધજી,
કેહણીકરણી એની સરિખી, અહનિસ ધરમવિલુદ્ધજી. સુ. ૧ અંત – સુગુરૂપચીસી શ્રવણે સુણીને, કર સુગુરૂપ્રસંગજી,
કહે જિનહષર સુગુરૂ પસા, શાંતિહષર ઉછરંગછે. સુ. ૨૫ (૧) પ.સં.ર-૧૨, ખેડા ભં. [લીંહસૂચી, હેરૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૪૦૧) - બનેમાં શાંતિવર્ષને નામે).].
પ્રકાશિત ઃ ૧. સ.મા.ભી. પૃ. ૧૨૪. [૨. મોટું સઝાયમાલા સંગ્રહ. ૨. જિનહુષગ્રંથાવલી.] (૩૦૭૨) [+] કષિ બત્રીશી આદિ – અષ્ટાપદ શ્રી આદિ જિર્ણોદ, ચંપા વાસુપૂજ્ય જિણુંદ
પાવા મુગતિ ગયા મહાવીર, અરીઠ નેમિ ગિરનાર સદ્દવીર , અંત – રિષી બત્રીસી જે નર ગુણે ભાવ સું શ્રવણે સૂણે,
રિદ્ધિવૃદ્ધિ પાંમિ ગુણગેહ, અજર અમર પદ લાધે તેહ. ૩૧. ઉત્તમ નમતાં લહીયે પાર, ગુણ ગ્રહિત થાયે નિસ્તાર,
જાયે દુરિ કરમની કેડિ, કહિ જિનહષ નમું કર જોડિ. ૩૨. (૧) ૫.સં.૩-૧૧, ચા, [હે જૈવાસુચિ ભા.૧ (પૃ. ૨૫૭, ૬ર૭).]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org