________________
જિહ-જસરાજ [૩૮] ના પૂર કવિએ
૪૭ સયામાં આદિ- સુખસંપતિદાયક નરસુરનાયક પરતિક પાસ નિણંદા હૈ,
જાંકી છબિ કાંતિ અને પમ ઉપમ દીપતિ જાણિ જિમુંદા હૈ, મુખતિ ઝિગામિ ઝગમગિ ઝગમગિ પુનિમ પૂરણ ચંદા હૈ.
સબરૂપ સરૂપ વષાર્થ ભૂપ સે તુહી ત્રય ભુવણંદા હૈ. ૧ અંત – તેરી બલ જાઉ મોજા પાઉ વીનતી આ સુનંદા હૈ
કહી કહીઈ તેનું મુગતિ દે મોસું મેરા દિલ રીઝિંદા હૈ
ઘઘર નીસાણી પાસ વષાણુ ગુણ જિનહરષ કાંદા હૈ. ૪૭ (૧) સં.૧૧૭]૮૭ વર્ષે શ્રાવણ વદિ ૧૦ ભોમ દિને. ૫.સં.૪–૧૦, ના.ભં. (૨) પ.સં.૩-૧૭, તા.ભં. દા.૮૩ નં.૪ર. (૩) સં.૧૮૭૫ શાકે ૧૭મા શુભકારી માસે કૃષ્ણપક્ષે સપ્તમી બુધે લ. જેઠા સ્વ. આત્માર્થે જબુસર બીંદર મળે. ૫.સં.૪-૧૦, મુક્તિ. નં.૨૪૨૨. (૪) ભાઈ ખેમચંદ તથા ભાઈ ચતુર્ભુજ પઠનાર્થ અંકલેસર ગ્રામે શાંતિનાથ પ્રસાદાત. પ.સં.૪-૧૫, ખેડા ભં.૩. [આલિસ્ટઈ ભા.૨, લીંહસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૬૧૮).]
[પ્રકાશિત ઃ ૧. જિનહષ ગ્રંથાવલી.] (૩૦૬૯) [+] વીશી (હિંદીમાં) રાગબંધ આદિ– ૧ આદીનાથ પદ, રાગ લલીત.
દેખૌ રિષભ જિનંદ તબ તેરે પાતિક પૂરિ ગયો, પ્રથમ જિનંદ ચંદ, કાલિ સુરતરૂકંદ, સૈવે સુરનર-ઈદ, આનંદ
ભયૌ. ૧ દે. જાકે મહિમા કીતિ સાર, પ્રસિદ્ધ બઢી સંસાર, કાઊ ન લહત
પાર જગત્ર નય, પંચમ આરે આજ, જાગ જોતિ જિનરાજ, ભવસિંધુ કે જિહાજ
આણિક યૌ. ૨ દે. બણ્યા અદભુત રૂપ, મોહની છબિ અનૂપ, ધરમકો સાચે ભૂપ
પ્રભુજી જય, કહઈ જિનહરષિત, નયણ ભરિ નિરખિત, સુખ ધન વરષત
ઇતિ ઉદય. ૩ દે.. કલશ રાગ ધન્યાસી. જિનવર ચકવીસૈ સુખદાઈ,
અ‘ત
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org