SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ વિક્રમ અઢારમી સદી ૮૩૫. ધર્માસિ‘હ (લાં. રત્નસિંહ-દેવજી શિ ) જામનગરના દશાશ્રીમાળી વણિક જિનદાસને ત્યાં જન્મ. માતા શિવા. સ્વ. સ.૧૭૨૮. (૨૦૦૮થી ૨૦૩૪) ૨૭ સૂત્ર પર મા (૨૦૩૫) સમવાયાંગ સૂત્રની હૂં...ડી વગેરે (ગદ્યમાં) [પ્રથમ આવૃત્તિ ભા.૨ પૃ.૫૯૪, ભા.૩ પૃ.૧૬૨૪. ત્યાં જન્મસંવત ૧૬૮૫ અને દીક્ષા સ’,૧૭૦૦ દર્શાવેલ તે હકીકત ખરી હેાવા વિશે શંકા છે. આ ધસિંહ તે જેમણે શિવજી ઋષિથી સં.૧૯૮૫માં જુદી પડી દરિયાપુરી સંધાડા સ્થાપ્યા. જુએ પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૨૨૧૫. ત્યાં ધર્માસિંહે રત્નસિંહશિષ્ય દેવજી પાસે દીક્ષા લીધેલી એમ કહેવા સાથે એમને શિવજી ઋષિના શિષ્ય તરીકે ઓળખાવવામાં આવ્યા છે. દીક્ષા પછી એ શિવજી ઋષિની આજ્ઞામાં રહ્યા હોય એમ ખને. આ કવિને નામે ર.સ’.૧૭૨૫ની ધમ સિંહું બાવની' નાંધાયેલી તે વસ્તુતઃ ખરતરગચ્છના ધર્મસિંહ–ધમ - વન (જુઓ હવે પછી સંવત ૧૭૧૯ના ક્રમમાં)ની કૃતિ છે.] ૮૩૬. આનંદઘન (લાભાનંદજી) આનંદધન આ નામ પેાતાનું રાખી, ૨૪ નહીં પણુ ખરી રીતે પ્રથમનાં ૨૨ જિનસ્તવના અને અધ્યાત્મપદ બહેાતેરી' – બાવીશી' અને બહેાતરી' જે અધ્યાત્મકવિએ રચેલ છે તેમનું નામ લાભાનંદજી હતું. તે પ્રાયઃ તપાગચ્છના હતા, અને કાઈ કહે છે કે ખરતરગચ્છના હતા. પણ ગુચ્છ પ્રત્યે જરા પણ માહ નહેાતા અને ઊલટું ગચ્છના ભેથી હાતિ જ થાય છે તે પ્રત્યક્ષ સ્વીકારતા હતા. જુએ ‘ગચ્છના ભેદ બહુ નયણુ નીહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાગે; ઉદરભરણાદિ નિજ કાજ કરતાં થયાં, માહ નડી કલિકાળ રાજે' (અનંતનાથ સ્ત). તેમનાં સ્તવ અને પદ્ય એટલાંબધાં સરલ, છતાં એટલાબધા ગૂઢ ગંભીર આશયવાળાં Jain Education International For Private & Personal Use Only in www.jainelibrary.org
SR No.001033
Book TitleJain Gurjar Kavio Part 04
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1988
Total Pages479
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy