SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ સત્તરમી સદી [૫૯] ઋષભદાસ. ૫૮, ગુ. (૬) સં.૧૮૭૫ આસાઢ વ.૯ ગુરુ ૫. કાંતિવિજય શિ. પ રાજવિજયગણિ શિ, પ. કૃષ્ણવિજય શિ, વિષુધ રગવિજયગણિ શિ. ઋષભવિજય ગ. લિ. અણુહિલ્લપુર પત્તન નગરે પંચાસરા પાનાથ પ્રસાદાત્. પ.સ.૬૩-૧૭, જશ.સં. (૭) ઇતિશ્રી શ્રેણીકરાસ સોંપૂર્ણ, શ્રીરસ્તુ સંધવી ઋષભદાસ કૃત રાસની ટીપ લખીઈ છઈ. (ટીપ ઉતારી છે.) સંવત ૧૬૯૭ વર્ષે માધ વદિ અષ્ટમી રવિવાસરે સા ચકા વીરાના પાના આંણીનિ ઉતારા છ. લખિત` ગાંધી માધવસ્તુત વમાન પડતા રામજી, [ભં.?] (૮) સ ́.૧૭૫૯ વષે માહ વિદ ૧૩ બુધે ભટ્ટારક શ્રી વિજય પ્રભસૂરિ પદે સકલપુર દર ભટ્ઠારક શ્રી વિજયરત્નસૂરીશ્વરરાજ્યે મહેાપા-જ્યાય શ્રી વિમલવિજયગણિ શિષ્ય પ`ડિત શુભવિજય ગણિ તત્ શિષ્ય ૫. રામવિજયેન લિપીકૃત શ્રી સૂ`પુર નગરે. પ.સ'.૬૬-૧૫, પ્ર.કા.ભ. ન”.૩૭૫. [šજૈજ્ઞાસૂચિ ભા.૧ (પૃ.૨૭૬).] (૧૪૦૮) કયવના રાસ ૨૮૪ કડી ૨.સ.૧૬૮૩ આદિ – અત - દુહા. પ્રથમ જિજ્ઞેસર પાએ નમ્ર મતૅવ્યા સુત જેહ, મુખ પૂનિમતા ચક્ષુ, કનકવરણ જ દેહ. નાભિરાય કુલિ ઊપના, જનમ એ જેણી વાર, એરૂ શિર નવરાવી, સુરતિ હરખ અપાર. ઋષભ નામ. તસ થાપી, પરણાવ્યા ખિ નારિ, એકસુ પુત્ર હુઆ સહી, પૂત્રી બિ ઘરબારિ. વિપૂલ વંશ વાધ્યા સહી, પુહૂતી મનની આસ, જિનવર નામ જપી કરૂ, કઇવ"નાના રાસ, ઢાલ કહેણી કણી. ગુણ ગાયા કથના કેરા,ઋષભદેવ પસાઈંજી, (ભણુતાં) ગુણતાં હુઇ સુખશાતા, સકલ ઋદ્ધિ.........૨૭૮ ગુણ ગાયા.. વરતિ ભરત..., એ છઇ તિહાં અધિકારાજી, .........હાં લહીઇ, કથાબંધ વિસ્તારાજી, તપગચ્છનાયક શુભ સુખદાયક,......સુરીંછ, સચમધારી અતિ......... જી. .યા, કઇવનાનું રાસજી, Jain Education International For Private & Personal Use Only 3 ૨૭૯ ૨૮૦× www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy