________________
ઋષભદાસ
[૫૮] જૈન ગૂર્જર કવિઓ: ૩ સાતઈ ખંડ સંપૂરણ કીધા, આજ મને રથ સઘલા સીધા. ૨૦ સાતઈ ખંડ સુણઈ નર જેહ, સાતઈ નરગ નિવારતા તેહે. સં. ૨૧. સાતઈ ખંડ સુણઈ નરનાર્યો, સાત ભઈ નહઈ તસ ઘરિબા. સં. ૨૨ સાતઈ ખંડ સુણી જાગ્યે, સાત મુખી પ્રભવઈ નહી આગે. સં. ૨૩. સાતઈ ખંડ ઉપરિદિ ચીતો, તસ ઘરિ નહઈ સાતઈ ઈ. સં.૨૪ સાતઈ ખંડ રચઈ નર જેનિં, સાતઈ સમુદ્ર ન પ્રભવઈ તેને. સં.૨૫ સાતઈ ખંડની સુણતાં વાતે, પુણ્ય પ્રગટઈ તસ સાતઈ ધાતા. સં. ૨૬ સાત ખંડ લખી ગુણ ગાઈ, સાત કટિક તણે સ્વામી થાઈ, સં. ૨૭ સાત ખંડ સુgિઈ નરરા, સપ્ત ઘેાડા તણે નાયક થાય. સં. સાતઈ ખંડ સુણઈ નર જેહ, સપ્ત હાથી નર પામઈ દેહ, સં. ૨૮ સુણતાં ભણતાં ઈમ ગુણ થાઈ, લખાવતાં પુણ્ય કહિઉં ન જાઈ. સં.. પરત્વે લખાવી સાધનિ આલઈ, કાલ ઘણે પુણ્ય તે પણિ ચાલઈ સં. દેશ-પરદેસહાં વિસ્તરઈ જ્ઞાને, સગમ હે ઈ તસ કેવલન્યા. સં. જેહ જેડી ગુણજિન તણું ગાઈ, તેહનું પુણ્ય કાઈ લખ્યું ન જાઈ. સં. જેડી વીર તણું ગુણ ગાવઈ, તીર્થકર ગણધર પદ પાવઈ. સં. ઈદ ચક્રી ઈભપણું અને કહીઈ, તિહની રિદ્ધ તે હાથપ્પાં લહઈ. સં. તેણુઈ કારણિ શ્રેણિકને રાસે, જેડી ગાઇ કવી બહષભદાસે. સં. પ્રાગવંસિ સંઘવી જ મઈહઈરા, તેહ કરતા બહુ ધર્મનાં કાજે, સંધવી સાંગસુત વલી તાસ, અરિહંત પૂજઇ જિન વીરના દાસે; સાંગસુત કવિ બહષભ જ દાસે, કરત શ્રેણિક નરરાયને રાસો ગણતાં ભણતાં સુણતાં સારો, સકલ સંઘનિ જઈજઈકારે. ૧૮૩૯ (૧) સં.૧૭૦૧ વર્ષ, ૫.સં.૧૯-૧૫, વી.ઉ.ભં. દા.૧૯ પ.૩. (૨) સં.૧૭૦૭ ચે.શુ.૧૪ મે, પ.સં.૮૦-૧૩, પદ્મસાગર ભં. જે.શા. અમદાવાદ દા.૧૩ નં.૬. (૩) સં.૧૭૬૬ ભા.શુ.૩ બુધે લિ. મહે. હીરચંદ્રગણિ શિ. પં. માનચંદ્રગણિ શિ. પં. ખીમચંદગણિ શિ. પં. કેસરચંદ્રણ લિ. લાડૂ આ શ્રીમાળી જ્ઞાતીય વૃદ્ધશાખાય સા નારાયણ સુત સો કીસન તત સુપુત્ર સા ભવાની વાચનાથે સા. મેધરાજના આગ્રહ થકી લખાપીત. સુરતિ મયે લ. સુરતિ બંદિર વાસ્તવ્ય. ચં. ગાથા ૧૮૫૧. સારાભાઈ પાસે. (૪) પ.સં.૮૩-૧૩, દે.લા. નં.૧૩૨૭-૪૮૧. (૫) સં.૧૭૫૮ કા. શુ.૧૪ ઇંદૂવાસરે સંપૂર્ણ જાતઃ સં.૧૭૫૮ કા.વ.૯ શ્રી તપાગચ્છીય વિજયદેવસૂરિ સમવાય સાહ શ્રી વેલજી સમકરણને ચોપડે તેહ મળે. ૫.સં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org