________________
સત્તરમી સદી
[૩૭]
અજ્ઞાત (૧૧૭થી ૧૯૦–૧૯, ઈડિયા ઍ ફિસ લાયબ્રેરી નં. સં-૩૪૦૦ સી. (૧૮૮૮) ષષ્ટિશતક બાલા.
મૂળ કૃતિ નેમિચંદ્ર ભંડારીની. એનાં બીજાં નામો “સિદ્ધાંત પગરણ” અને “ઉપદેશ સિદ્ધાંત રત્નમાલા'. આદિ– નમો અરિહંતાણું. ધુરલી ગાથાઈ થ્યારિ બોલ સારભુત છઈ તે
કહઈ છઈ અરિહંતદેવ ૧. અરિહંત કિહવા થઈ. અઢાર દેષ રહિત. તે અઢાર દેષ કે. અનાણુ ૧ કે ૨ મય ૩ માણ ૪ માય ૫ લેભ ૬ રતિ ૭ અરતિ ૮ નિદ્રા ૯ શોક ૧૦ લીક વચન ૧૧ ચોરી ૧૨ મછર ૧૩ ભયાઈ ૧૪ પ્રાણવધ ૧૫ પ્રેમ
ક્રીડા ૧૬ પસંગ ૧૭ હસાય ૧૮ એ અઢાર દોષથી રહિત. ૧. અત - ...તથા જીવતવ્ય અને શ્રીત્વ લગઈ શ્રાવકપાશુ જાઈ નહી. તેહ
જગ માંહિ મોટઉ આચર્ય કહીઈ જેણુઈ દુઃખમા કાલિ સમિકિત્વ સ્થિતઈ રહઈ તેહનું મોટઉ આચર્ય જાણિવઉ. ૧૫૯. એવે સદીઈ પરિ ભાવિવઉં = તથા અખ્ત પ્રતિઈ = સહિગુરુ તણું = સમીપિ = હુંઉ = જિ થા એવી = સૃષ્ટિ ભણી = સામગ્રી તણઉ સંજોગ = જઉ લહઈ તઉ મનુષપણું તથા સમકિતવાદિ
સુલંભ થાઇ.૧૬૦ (૧) સંવત ૧૬૧૬ વર્ષે શ્રાવણ સુદિ ૧૨ રિવુ, ઇતિ ષટ સત્ત સૂત્ર અર્થના પાભા ૧૨ માહા ઋક્ષિ શ્રી જિવંત. તસ શિક્ષ ઋષિ શ્રી સકની પ્રતિ. શ્રી મગલપુર નગર મધે. ધર્માચાર્ય ઋષિ શ્રી શિવસી. તસ સમણ પશફ લખત. ૧. પ.સં.૧૨-૧૪(૧૭), ઈંડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં-૨૩૪૧ એ. (૧૮૮૯) જ્ઞાતાધર્મકથા બાથ આદિ-વેય. કહતાં આગમ લકીક કોતર તેહના જાણ. નય. કહતાં
સાત નયના ભેદ ૭૦૦ તેહના જાણ. નિયમ. કતાં વિચિત્ર અભિગ્રહ વિશે()પ્ર તેહના કારણહાર. સય. કહતાં ભાવથી
અતીચાર રહિત.. (૧) સહિ વગેહિં નાયધમ્મકહાઉ સમ્મત્તાઉ. ગ્રંથાગ્રં ૪૭૫૪. સંવત ૧૬૧૭ વર્ષ અશ્વનિ માસે..સેમવાસરે. અમરસુંદર લિખતે...શુભ ભવતુ. પ.સં.૨૩૫-૧૨ (૧૩), ઈડિયા ઓફિસ લાયબ્રેરી નં. સં–૩૩૫૩. (૧૮૯૦) ઉત્તરાધ્યયન સૂત્ર બાથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org