________________
ગુરુદાસ હર્ષિ
[૮] જૈન ગૂર્જર કવિએ ૩ ખરતરગચ્છ માહિ ચિરંજી જુગપ્રધાન જિનચદ આચાર્ય મહિમગિર મુનીવરૂં શ્રી જિનસૂરંદ. ૫. ૪ શ્રી જિનસુરી પરંપરા મુનીવરમાં મહંત મહિમામે મુની મોટા જતી ક્રિયાવંત ગુણવંત. પં. હર્ષચ દ્વગણિ હરખ હિત સુ વાચક હર્ષદ તાસ શિષ્ય મુનીકિ ઇમ ભણે મન ધર અધિક પ્રમોદ, પં. ૬ સંવત સેલ ગ્યાસી સમે વિજયદસમી ગુરુવાર સાંગનેર નગર રલીયાંમણે પભણે એ વિચાર. પં. ૭ –ઇતિ શ્રી પુન્યસાર રાસ સંપૂર્ણ
(૧) સં.૧૮૪ર વર્ષે જેઠ સુદ ૧૪ સની શ્રી નવાનગર મળે પુજ્ય -ઋષ શ્રી ૫ લક્ષ્મીચંદ્રજી શિષ્ય ઋષ રામચંદ લીપીકૃત. ૫.સં.-૧૬, પૃ. ટે.લા. સં.૧૮૯૫.૩૧૦ ૨૩૨૭.
[જૈહાપ્રોસ્ટા પૃ.પર.] ૮ર૩. ગુરુદાસ ત્રાષિ (૧૮૭૩) પાશ્વ સ્તવન ૧૮ કડી .સં.૧૬૯૨
આરંભ પ્રાપ્ત નથી. અત – નેત્ર નિજ રસ ચદ્રમા રે, સંવત શ્રી જિન પાસ કુ.
ગુરુદાસુ ભાવે જપે રે, પૂરા મનની આસ સ. ૧૯ (૧) અપૂર્ણ, પ.૪૧૧થી ૧૮ પં.૧૬, તેમાં ૧૧મા પત્ર પર, ઇન્ડિયા ઑફિસ લાયબ્રેરી નં. ગુ-૧૯. (૧૮૭૪) નેમિનાથ રેખતા છેદ ૮ કડી આદિ– શ્રી નેમિચરણ બંદ, જિમ હૈઈ મતિ આનંદ,
મંગલ વિનોદ પા, જે નામ નિત ધ્યા, જિલ્ડ હિયઈ જિન વિરાજઇ, તિન્ય દુખ કિલેસ ભાજી, યદુપતિવર ગુણ ગાવો, જિમ મુક્તિ સંગ પાવો,
મુક્તિસંગ જિઉ પાઈય, ટલહિજુ સકલ કિલેસ,
મદનમાન જિનિ ખંડિ૬, ધ્યા સઈ જિનેશ. અંત – શ્રીવંશ સાધસરવર, દુર્ચદાસ કલ્પતરવર,
જિસુ નામિ ચિછ પાવઈ, સવ લેક પગસુ દયાવઈ, ખિલૂત શિષ્ય જાણે, સંજમિસુ જેતિ ભાણે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org