________________
સત્તરમી સદી
[૩૩૭].
દલ ભટ્ટ કારણે. એ કૃતિ જિનસિંહસૂરિશિષ્ય જિનરાજસૂરિની કરી છે. આ નામે મુકાયેલ “ચંપકસેન રાસ” પણ અતિસારની ઠરી છે. ઉપરની બે કૃતિઓમાં પણ અતિસાર કર્તાનામ ખરું હશે કે કેમ એ વિશે શંકા રહે છે. વસ્તુતઃ ચંદરાજ ચોપાઈ લી હસૂચીમાં અતિસારને નામે મળતી નથી. તે ઉપરાંત કરમચંદ (જુઓ નં.૭૫ર)ને “ચંદરાજ રાસ'માં “મતિસાર મઈ કીઉ પ્રબંધ” એવી પંક્તિઓ મળે છે. આ પંક્તિને કારણે એ કૃતિમાં “મતિસાર કર્તાનામ ગણાઈ ગયું હોય એવો સંભવ છે.] ૭૮૯ દલ ભટ્ટ (પાર્ધચંદ્રગચ્છ હીરરાજ-પુંજરાજના અનુયાયી ભક્ત) (૧૭૩૪) + પૂજા મુનિને રાસ (એ.) ક્કી ૨૧ ૨.સં.૧૬ ૯૯ ફાગણ શુ. આદિ– સરસતિ સામિણ વિનવું, પ્રણમી સહગુરૂ પાય લાલ રે.
ક્ષમાસમણ ગુણઆગલે, એ ગિરૂઓ ઋષિરાય લાલ રે. ૧
પુંજરાજ ગુણ ગાઈએ,......... અંત – સંવત નવાણું આ ફાગુણ સુદિ રે, મેટો માને જગીશ,
નવ હજાર બાણું આગલા રે, વધે નરનારી આસીશ. ૨૦ ધન્ન. ઋષિ હિરરાજ સુપસાવલે રે, ઋષિ શ્રી પુંજરાજ ગુણસાર રે, દલ ભટ્ટ સુખસંપત્તિ લહે રે, ભણજો સદ્દ નરનાર રે. ૨૧ ધન્ન.
પ્રકાશિત ઃ ૧. જૈન રાસ સંગ્રહ ભા.૧ (ભ્રાતૃચંદ્રસૂરિ ગ્રંથમાલા પુ.૩૨થી ૩૯.) પૃ.૧૬૧-૬૩.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૯૦. ત્યાં દલ ભટ્ટને હીરરાજના શિષ્ય કહેવામાં આવેલા, પરંતુ એ હરરાજ-પુંજરાજની પરંપરા હેય એવી શક્યતા છે.] ૭૯૦. ત્રિકમમુનિ (નાગોરગચ્છ આસકરણ-વણવીરશિ) (198પ ક) અમરસેન ૨.સં.૧૬૯૮
(૧) વિદ્યા. (૧૭૩૫ ખ) રૂપચંદ ઋષને રાસ (ઐ) ૧૧ ઢાળ ૨૨૪ કડી ૨.સં.
૧૬૯૮ ભા.વ.૩ બુધ અકબરપુરમાં
આસા રાગે દોહા મહાવીર ત્રિભુવનધણી, કેવલન્સાન પહૂર સેવ કરઈ સુરનર સદા, પૂરઈ વંછિત પૂર. તાસ સીસ ગણધર નમું, શ્રી શેતમ મુનિરાજ,
આદિ
૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org