________________
સત્તરમી સદી
[૧૭]
મુક્તિસાગર
ઇંદ રંગ અને આનિયે ભણે મુનિ બાલચંદ સુને હે ભવિક છંદ, મહાનંદ સુખકંદ
રૂપચંદ જાનિયૅ. ૩૩ [મુપુગૃહસૂચી, હજૈસા સૂચિ ભા.૧ (પૃ.૧૭૭).] પ્રકાશિત : ૧, જે.પ્ર. ૫.૩૦૩-૧૨.
[પ્રથમ આવૃત્તિ ભા.૧ ૫.૫૪૧-૪૨.] ૭૪૬. મુક્તિસાગર (ત. લબ્ધિસાગરશિષ્ય)
પછીથી નામ રાજસાગર. (સૂરિપદ સં.૧૬૮૬. જુઓ જૈન ગૂજર કવિઓ, ભા.૨, પ્રથમ આવૃત્તિ પૃ.૭૫૫.] (૧૬૪૮) [+] કેવલી સ્વરૂપ સ્તવન ૬૮ કડી સં.૧૬૮૬ પહેલાં આદિ– સરસ વચન દિઉ સરસતી, વરસતિ વચનવિલાસ
કવિજન કેરી માય તું, આપે બુદ્ધિપ્રકાસ. શ્રી હીરવિજય સૂરીસરૂ, અભિનવ અને અણગાર, કલિકાલઈ શ્રુતકેવલી, ગેસમ સમ અવતાર. શ્રી વિજયસેનસૂરિ પ્રણમીઈ, શ્રી વિજયદેવ ગણધાર, નામ મંત્ર સમરી ભણું, જિનવર સ્તવન ઉદાર. ધમ ધર્મ સહુ કે કહ, ધર્મ ન જાણુઈ વત્ત,
જિનશાસન સૂવું અછઈ, જિહાં સુધાં ત્રિણ તત્ત. અંત –
કલશ. શ્રી જૈન વાણી શુદ્ધ જાણું સંશુ ખેમંકર, સિદ્ધાંત યુગતિ વિવિધ ભગતિ કેવલી તીર્થકરે ઉવઝાય શ્રી ગુરુ લબ્ધિસાગર નેમિસાગર મુનિવરા
આદેશ પામી સીસ નામી મુક્તિસાગર જયકરા. ૬૮ (૧) આ સાથે “કંથ સાખિ પાઠ ગ્રંક્તઃ લિખિત દરેકનાં પ્રમાણ ઉપર નીચે ટબાની પેઠે લખેલાં છે. ૫.સં.૮, જિનદત્ત ભં. મુંબઈ નં.૧૦. [મુપુન્હસચી.]
[પ્રકાશિતઃ ૧. જૈન જ્ઞાન સ્તોત્ર અને કેવલી સ્વરૂપ સ્તવન, સંશોલાભસાગર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૫૦૫-૦૬.] ૭૪૭. જયકીતિ (ખ. સમયસુંદર-હર્ષનંદનશિ.)
સમયસુંદર જુએ નં૬૦૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org