________________
બાલચંદ
[] જૈન ગૂર્જર કવિઓ: ૩ વિનયવંત નઈ વિમલ મનઈ નિત, રંગી કરઈ ગુરૂભત્તિ. મ. ૬૮ તાસ તણું સુપસાય લહીનઈ, ચરિત રચિઉ મન ભાય, થાનસાગર મુનિવર ઈમ જપઈ, ભવિજન સુણઉ ચિત્ત લાય. મ. ૬૯ સંવત શશિ રસ જાણુઇ, સિદ્ધિ તણું વલી સંખ, મહાવ્રત પદ આગલિ ધરલે, સમકરી ગુણ સવિ અંક. મ. ૭૦ અશ્વનિ માસિ મનેહરૂ, પૂર્ણ તિથિ વાલી જણિ, અસિત પંચમી એ સહી, ભૂસુત વાર વષાણિ. મ. ૭૧ એહ ચરિત જે સાંભલઈ, તેહ ધરિ લીલવિલાસ, સાધુ તણું ગુણ ગાતાં, પૂરઈ હે તણી આસ. મ. ૭૨
(૧) સંવત્ ૧૬૮૫ વર્ષ જયેષ્ટમાસે સિત પક્ષે ત્રયોદશ્યાં રવિવારે લિખિત રાયધનપુરે મુનિ સ્થાનસાગારેણ પ્રવાચનાય. ૫.સં.૨૪-૧૫, સેં. લા. નં.૫૩૨૫. (કવિની હસ્તલિખિત પ્રત છે.) [આલિસ્ટમાં ભા.૨.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૫૨૮-૩૦. આ કૃતિ ભૂલથી કલ્યાણસાગરસૂરિ (નં.૫૭૫)ને નામે પણ મુકાયેલી.] ૭૪૫. બાલચંદ (રૂપજી-જીવજી-કુંવરજી-રતનજી શ્રીમલજી
ગંગદાસશિ.) (૧૬૪૭) + બાલચંદ બત્રીશી ૨.સં.૧૬૮૫ દિવાલી અમદાવાદ આદિ- સકલ પાતિક હર, વિમલ કેવલધર, જાકે વાસો શિવપુર તાસુ
લય લાઈયે. નાદબિંદ રૂપરંગ, પાણિપાદ ઉત્તમંગ, આદિ અંત મધ્ય ભંગા
જા નહિ પાઈયેં, સંઘેણ સંડાણુ જાણુ, નહિ કેઈ અનુમાન, તાહીકે કરત ગાન
શિવપુર જાઈયે, ભણે મુનિ બાલચંદ સુને હે ભવિક છંદ, અજર અમર પદ
પરમેસર યાઇ. ૧ અત – મહાનંદ સુખકંદ રૂપચંદ જાનિયે, શ્રીય રૂ૫ છવગણિ કુંઅર શ્રી મહલમુનિ, રતન સીસ જસ ધની
ત્રિભુવન માનિયે, વિમલશાસન જાસ મુનિ શ્રીય ગંગદાસ હસ્તદીક્ષિત તાસ
બત્રિી વખાનિ, બાણ વસુ રસ ચંદ ૧૬૮૫ દીવાલી મંગલ વંદ, અહમદાવાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org