________________
સત્તરમી સદી
[૨૪]
ચદ્રકીલિ. તપગચ્છભૂષણ દલિતદૂષણ વિજયતિલક સૂરીસરે, તસ પટ્ટધારી વિજયકારી વિજયાદ મુનીસરે, દીવાનદીપક વાદિજીપક શ્રી વિજયબુધ સુંદર,
તસ સીસલેસિં તેજવિજય ગાઈઓ શ્રી જિનવરે. ૯૯ [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૯૨.] ૭૩૪. ચદ્રકીતિ (ખ. કીર્તિરત્નસૂરિ–લાવણ્યશીલ–પુણ્યધીર-જ્ઞાન
કીતિ–ગુણપ્રદ-સમયકીતિ–વિનયકલેલ–હર્ષકલેલશિ.) (૧૬૩૨) ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ ચે. ૨ ખંડ ૪૬ ઢાળ ૬૨૮ કડી .સં.
૧૬૮૨ ભા.શુ. મંગલ ઘડસીસરમાં આદિ- શ્રી કીર્તિ રત્નસૂરિ સદ્દગુરૂભે નમઃ
આદિનાથ જગિ આદિકર, શાંતિનાથ પ્રમુખકાર, બ્રહ્મચારિશ્રી નેમિ જિણ, પરતખિ પાસ કુમાર. સાસણનાયક વીર જિન, પ્રણમું પાંચ જિણંદ, ગૌતમાદિ ગણધર સદુ, પ્રણમું મનિ આણંદ. નમસકાર સમરૂં સદા, સમરૂં સારદ માય, ઘઉ મુઝ વચનવિલાસ રસ, ગાવું ધરમ પસાય. ધન્ય તિકે નર જાણયઈ, ધરમ કરઈ નિસદીસ, નવરસ સહિત કથા કહું, મન માહિ ધરીય જગીસ. ધરમઈ ઘરિ રિધિ સંપજઈ, ધરમઈ પૂત્રત્ર, ધરમઈ પ્રભુતાપદ લહઈ, ધરમઈ સુખ પરત્ર. ધરમ કરઉ ઈમ જાણુનઈ, જિમ પામઉ ભવપાર,
પાપબુદ્ધિ ધર્મબુદ્ધિનઉ, કહું સુણિ અધિકાર. ૬ અંત - (પ્રથમ ખંડ) ઢાલ ૧૪ નમિરાજ સંયમ લીયઉ એહની. મતિસાગર મંત્રીસરઈ, મં. પ્રતિબોધ્યઉ રાજાન
- ધર્મ મનિ આણિયઈ.
કીરતિરત સૂરિ પરગડ, સુ. આચારિજ પદધાર, લાવણુયશીલ પુધીર એ, પુ. નાનકીરતિ ગુણસાર. ૭ ગુણપ્રદ ગુણ આગલા, ગુ. સમયકીરતિ સુધ સાધ, વિનયકલ્લોલ મુનિવર ભલઉ, મુ. હરપકલ્લોલ પદ લાધ. ૮ ચકીતિ બહુ સારું, બ. વાંચઈ ધરમ વખાણ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org