________________
તેજવિજય
[૨૮] જૈન ગૂર્જર કવિએ ૩ સોભાગી સીલ વખાણિયાઈ રે, સકલ વંછિત દાતાર-ભાગી. સેહમાદિ પરંપરા રે, ચદ કુલંબચંદ, શ્રી જિનસિંઘ પાટોધરૂ રે, શ્રી જિનરાજ સુરિંદ. સે. વિજયરાજ જગિ જેહનઉ રે, દસ દિસિ અધિક પડ્રર, તાસ આદેશઈ એ રચવ રે, સીલ પ્રબંધ સબૂર. સે. ૨ જિણિ અકબર પ્રતિબૂઝવી રે, વરતાવી અમ્મારિ, પંચ પીર જિસિ વસિ કીયા રે, જિનશાસન-આધારિ. સે. ૩ જુગપ્રધાન જિણચંદજી રે, પરંતખિ જસ પરભાવ, તાસુ સસ ગુણઆગરૂ રે, દીપઈ જગિ બહુ દાવ. સ. સમરાજ પાઠકવર રે, સૂત્ર-અરથભંડાર, વાચક અભયસુંદર ભલા રે, બેહિથવંસ-સિણગાર. સે. ૫ તાસુ સીસ વિદ્યાનિલઉ રે, પારિખ વંસ પ્રસિદ્ધ, લઘુ વય સંજમ આદર્યઉ રે, સાધુક્રિયા ગુણ સુદ્ધ. સે. ૬ જાંણી સબ આગમ ધરૂ રે, ઊદ વિદ્યા ગુણાંણ, શ્રી જિનરાજ સૂરિસરઈ રે, પાઠક કીધ પ્રમાણુ દેશવિદેસઈ વિચરતા રે, આયા શ્રી મુલતાણ, કમલલાભ પાઠક જ્યારે, સુલલિત કરઈ વખાણ. સે. ૮ લબધિરતિગણિ તેહના રે, સાસસિરોમણિ જાણિ, રાજહંસગણિ ઈમ ભણુઈ રે, સીલ સંબંધ સુવાણિ. સે. ૯ સંવત સેલણ ગ્યાસીયાઈ રે, માહ સુદિ પંચમિ જેગિ, સુમતિનાથ સુપસાઉલઈ રે, સફલ ફલ્યઉ ઉપયોગિ. સે. ૧૦ યુગપ્રધાન જિનદત્તજી રે, શ્રી જિનકુશલ મુણિંદ, તાસુ પ્રસાદ સંઘનાઈ રે, દિનદિન અધિક આણંદ. સ. ૧૧ (૧) પ.સં.૫, અભય. નં.૨૬૨૫.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૦૨૪-૨૬.] ૭૩૩. તેજવિજય (તા. વિયાણંદસૂરિ-વિજયવિબુધશિ). (૧૬૩૧) શાંતિ સ્વ. કડી ૯૦ ૨.સં.૧૬૮૨ ભા.વ.૧૦ વીરમગામ અંત – સંવત જાણયે નયન વસુ સરસિકલા, ભાદ્રપદ માસ વદિ
દસ મિ પુષ્યિ, વિરમગામ સુભ ઠામને રાજી, ગાઈઓ શ્રી વિજયવિબુધ
શિષ્યઈ. ૯૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org