________________
વિજયશેખર
[૨૦] જૈન ગૂર્જર કવિઓ * તસ સાનધિથી દૂ લÉ, કવિજન માંહિ માન રી માઈ, ગુરૂ પુઠા ગુણિ આગલા, દેવિ મુઉજનું દાન રી માઈ. ૧૫ ભીનમાલથી ઉત્તર દિસઈ, સોલ કોસઈ મેર સીમ રી ભાઈ, અછતનાથ દેરાસર, અરીયણવારણ ભીમ રી માઈ. ૧૬ સંધઆદરિ કરિઓ ગ્રંથ ભલઉ, ઢાલિ કરી સુવિસાલ રી માઈ, મૂલ આદર ગુરૂભાઇનુ ભાવસેખરનું રસાલ રી માઈ. ૧૭ નવમુ ખંડ કહિઉ એણિ પરઈ, રાગ ધન્યાસી અંગ રી માઈ, વિજયસેખર વાચક ભણિ, શ્રી સંધ વડતઈ રંગિ રી માઈ. ૧૮ (૧) ગા.૪૮૪ [2] સં.૧૬૯૮ પિ.વ.૩ સની લિ. મુવિ વિદ્યાશેખરેણુ.. ગા.૪૮૪ [2] ગ્રંથ ૫૦૦૦, ૫.સં.૯૪–૧૭ વ.રા. (૨) અચલગચ્છ ભ. કલ્યાણસાગરસૂરિ વિજય રાજ્ય પં. પ્રેમજીગણુિં શિ. દેવમૂર્તિ લિ. સ્વવાચનાથ* સં.૧૬૯૮ ભુજ મધ્યે લિખત દિન ૪૦ મ ઋ. દેવજી વાચનાર્થ. ૫.સં.૮૪–૧૯, વી.ઉ.ભં. દા.૧૮ પ.૨. (૩) વિક્રમાર્કન્નગ નાગવાહ જેવાકે હિ અમિતે સુવષે અક્ષય તૃતીયા ગુરૂવારે ચ દક્ષિણ સુરાષ્ટ્ર બુલ્હનપુરે દ્રગે. પ.સં.૯૬-૧૭, સીમંધર. દા.૨૨ નં.૩. [મુગૃહસૂચી.] (૧૬૨૦) ઋષિદરાને રાસ ૩ ખંડ ૭૭૫ કડી ૨.સં.૧૭૦૭ [૧૬૭૭]
વસંત માસ વદ ૯ ભિન્નમાલમાં આદિ
વિમલ વિહંગમ વાહની, સરસ વચન દિઈ માય,
.સમિણિ સારદા, સમરૂં ધરિ ચિત લાય. નિજ ગુરૂ ગેયમ સમવડઈ, પૂજઉ પ્રણમ્ અંગ, આપઉ સાહિજ અલવિસિઉં, મુખ તબેલ સુરંગ. જિનશાસનમાં જાગતા, ચ્યારે ધર્મ પ્રધાન, સીલ ભલઉં તિહાંકણિ સહી, સીલઈ મોક્ષ નિદાન. સાચી રિષિદના સતી, જિણિ પાલિઉં નિજ શીલ, ભેગ અલંગ અનઈ સુજસ, પામી તે સા લીલ. ભલી પરઈ તે સાંભલઉં, સતી તણ અવદાત,
ગાતાં હોયડૂ ગહગલ, રસના અધિક સોહાત. અંત – સીલઈ સોહિ રી રિષિ સલઈ સહિ,
પારષિ પુહતી સુરનર જપિ, એ સમ નારી કેઇ રે. રિષિપદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org