________________
સહુજન
[૨૦] જૈન ગૂર્જર કવિઓઃ ૩ વિજયગછિ ગુણસૂરિ સૂરી, જશ દરસણ હુઈ પરમાણંદ, શ્રી મુનિ દેવરાજ સુખકંદ, તાસ શિષ્ય મહિલદાસ મુનીંદ. ૪૫ તસ પદપંકજ સેવક સદા, મનહરદાસ કહઈ મુનિ મુદા, જ મંદિર અવની થિર રહઈ, તાં લગિ એ ચરિત્ર ગહગઈ. ૪૬ રાય જસોધર તણે ચરિત્ર, સાંભળતાં હુઈ પુણ્ય પવિત્ર,
એ ચરિત્ર નરનારી ભણઈ, તેહનઈ લિક્ષમી ઘર આંગણઈ. ૪૭ (૧) સં.૧૬૮૫ વરષે આસાઢ સુદિ ૮ રવિવારે લિખિતં રામપુરા મળે. ૫.સં.૩૧-૧૨, સેં.લા. વડેદરા નં.૨૨૧૪. [આલિસ્ટમાં ભા.ર.]
[પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૪૯૪-૯૫.] ૭૦૯ સહજરત્ન (૧૫૭૫) લોકનાલ દ્વિત્રિશિકા] બાલા. [અથવા સ્તબક]
- (૧) ત્રિપાઠ મૂલ ગા.૩૨, ૫.સં.૭, લીં.ભં. દા.૨૧ નં.૩૦. [લીંહસૂચી, હે જ્ઞાચિ ભા.૧ (પૃ.૫૫૪).]
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૧૬૦પ.] ૭૧૦. ઉદયસાગર (ખ, સાધુધર્મ–સહજરત્નશિ.) (૧૫૭૬) [૧] ક્ષેત્રસમાસ બાલા, સં.૧૬૭૬ (2) વિજયદશમી
ઉદયપુરમાં આદિ- નિઃશેષકર્મદલનું શ્રી દેવાર્ય પ્રણમ્ય સભફત્યા
વપરોપકૃતયે કુવે ક્ષેત્રસમાસસ્ય સુખબોધમ. ૧ અંત – સંવદ્ રસસાધયત સ્કેદાનન કુમુદબાંધવ પ્રમિતે
ઈષ સુદિ વિજય દશમ્યાં ઉદયપુર નિયત સુચિ દિને. શ્રીમખરતરગચ્છ શ્રી સાધુધર્મગણિમુખ્યાઃ તતશિષ્ય સહજપના જયંતુ શરદ શતં જગતિ. તસ્યાશ્રવેષુ મુખે નાગ્ના ઉદયસાગરે કૃતાધારાત્ ક્ષેત્રસમાસ પ્રકરણ બાલવિર્ધા સુસંક્ષિપ્ત. ગંગાજલનિર્મલયા સવૃત્તાકારયા તપસ્વિન્યા, મંત્રિ ધનરાજસુતા સુગંગાળ્યથિત વ્યદધન. મતિમાંદ્યતઃ પ્રમાદાત સમયવિરૂદ્ધ ચ લિખિતમત્ર મયા
સંશોધ્યું મૃતવભિઃ પ્રસાદમાધાય તત્સર્વમ. (૧) પ.સં.૩૭, મજૈ.વિ.નં.૯૬. [મુપુગૃહસૂચી, લીંહચી, હેતાસૂચિ ભા.૧ (પૃ.૨૦૪).]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org