________________
સત્તરમી સદી
[૧૯]
મનહરદાસ ભાવ ધરી હર્ષઈ સ્તવ્યા સા. જિનવર એહ ચઉવીસ . ૧૪
કલસ ઇય ઋષભાદિક ચઉવસઈ, જિનવર વર્તમાન સવિ પાપહરા, નિત નમઈ સુરનર વિસસ નામી વંછિત પુરણ સુરતરા. તપગચ્છમંડણ કુમતિખંડણ, શ્રી વિજયદેવ સૂરિંદવરા,
હષમ પંડિત ચરણસેવક જસમ મંગલકરા. (૧૫૭૩) સાચોરમંડન શીતલનાથ સ્તવન ૬ કડી
(૧) બને કૃતિઓ – ગચ્છાધિરાજ આણંદવિમલસૂરિ શિ. પં. સેમવિમલ શિ. પં. હર્ષમગણિ શિ. ગણિ રંગસોમ શિ. મુનિ રવિસેમ વિ. સં.૧૬૯૫ કા.શુ.૫ લવિધિ (ધા) નગરે. પ.સં.૮-૧૨, જશ.સં.
[પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૯૭૭-૭૮.] ૭૦૮, મનહરદાસ (વિજયગચ્છ ગુણસૂરિ–દેવરાજ-મદ્વિદાસશિ.) (૧૫૭૪) યશોધર ચરિત્ર ૨.સં.૧૬૭૬ શ્રાવણ વદ ૬ ગુરુ દશપુર
(મંદસોર)માં આદિ
28ષભ જિણવર ઋષભ જિણવર નાભિપદ, મરૂદેવ્યા ઉવરયં રયણ કેડિ દેવ જસ સેવ સાય, ઇંદ્ર ચંદ્ર સેવયં સદા, અલિય વિઘન સવ દૂરિ વારઈ, શ્રી શાંતીશ્વર શાંતિકર, પાસ જિણુંદ દયાલ, તસ પદપંકજ નમવિ કરિ, ચરિત રચિસ સુવિશાલ. વીર જિનવર વીર જિનવર પ્રણમિ વંદુ ભાય, સાસનપતિ જિનવર જયો, ઈદ્રકાટિ સુગણ નિરંતર, ભક્તિભાવનિર્ભર સદા, નમઈ ચંદ્રનાગૅદ્ર ગણધર, પુંડરીક ગેયમ પ્રમુખ, નમીઈ સાલમુર્ણિદ.
રાય જશેાધર ચરિત વર, પભણિસ પરમાણું દ. અંત - શ્રી જિન વીર કહિઉં સંબંધ, ગેમ આગલિ એહ પ્રબંધ,
હિંસ્યા તજી દયા આદરૂ, જિમ ભવસાયર હેલાં તરૂ. ૪૩ ગુરૂમુખથી જા જેહવઉ, તેહવઉ ર નહી કાંઈ નવઉ. એ સંબંધ સદા સુખકાર, ભણતાં સુણતાં જયજયકાર. ૪૪ સંવત સેલ છત્તરઈ સાર, શ્રાવણ વદિ ષષ્ઠિ ગુરૂવાર, દશપુર નવફણ પાસ પસાય, રો ચરિત્ર સબઈ સુખદાય.૪૫
વિસ્તુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org