SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ મેઘરાજ. [] જૈન ગૂર્જર કવિઓ: ૩ દરેક પર એક ભાસ-સઝાય. આદિ- સિદ્ધારથ નરપતિ કુલે-એ દેશી. જિન ગુરૂ ગૌતમ પય નમી, કહિસ્યું સતીય ચરિત્ર. જિનધર્મી ચંપાપુર, જિનદત્ત શ્રેષ્ઠિ પવિત્ર. પવિત્ર બેટી રૂપે રંભા સુભદ્રા નામે સતી, બુધ દાસ બધે કપટ શ્રાવક હુઈ પરણુ ગુણવતી, પિસહ સામાયિક જૈન ધર્મે દેવ ગુરૂ રાતી રહે, મહા મિથ્યાતિણિ નણંદ સાન્નેિ અહનિસઈ મછર વહે. જ અંત - શ્રી શીલપદેશ માલાદિક ગ્રંથ સેલ સતી ગુણ કહીએજી, ભણતાં ગુણતાં જેહને નામે અષ્ટ મહાસિદ્ધિ લહઈજી. શ્રી પાસચંદસૂરિ પાટ પટોધર રાજચંદ્ર સૂરિરાયાજી. શ્રવણ ઋષિ શિષ્ય મુનિ મેઘરાજે સેલ સતી ગુણ ગાયાછે. (૧) ગ્રંથાગ્ર ૩૧૪, ૫.સં.૧૩-૧૧, રત્ન ભ. દા.૪૩ નં.૯૭. (૨) સં. ૧૬૮૪ કા.સુ.૧૩ છાયાસુતવાસરે લિ. પાર્ધચંદ્રસૂરિગ છે ત૫ટે શ્રી સમરચંદ્રસૂરિ તત્પટે શ્રી રાજચંદ્રસૂરિ શિષ્ય દેવેન્દ્ર શિ. ઋષિ ભવાન લિ. અમદાવાદ મળે. પ.સં.૧૪-૧૫, સીમંધર. દા.૨૦ .૩૫. (૩) પ.સં. ૨૫-૮, મો.સુરત પિ.૧૨૬. (૪) જૈન શાળા ખંભાત. (૫) ડે.ભં. જેડાપ્રોસ્ટા, મુપુગૃહસૂચી.] (૧૫૭) [+] જ્ઞાતા સૂત્ર ૧૮ અધ્યયન પ૨ સ. અથવા ભાસ આદિ– પ્રથમ અધ્યયન પરસ. બ્રહ્મદત્ત કંપિલપુર રાજી રે એ ઢાલ. વીર જિસર વાંદે વિગતિ સ્પંજી પ્રણમી ગાયમપાય, વિર્યું હશે હું ઋષિ રાજયજી મેઘ કમર ભલે ભા. ૧ સહજ સૌભાગી સાધુ શિરોમણી. અંત-પાસચંદ્રસૂરિ શરોમણી એ શ્રી સમરચંદ સૂવિંદ કિ, રાજચંદ્રસૂરિ જગ જયવંતા એ, તેજઈ પણિ દિણિંદ કિ. ૨૩ સરવણ ઋષિ મોટુ યંતી એ પાટણિ સાથઉં કાજ કિ, તે સહગુરૂનઇ પાય નમી એ, પભણુઈ ઋષિ મેઘરાજ કિ. ૨૪ (૧) સં.૧૬૭૩ . પ.સં.૧૭-૧૨, રત્ન ભ. દા.૪૩ નં. ૫૮. (૨) અચલગચ્છ સાધવી વાલાજી શિષ્યણ લાલાજી શિષ્યાગી સાવી. સુમતલક્ષમી શિષ્યણી સહમલક્ષ્મી લિ. ૫.સં.૧૭, ૫.ક્ર.૩થી ૧૩, કલર્સ.કે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy