________________
સત્તરમી સદી
અત -
-
[૫]
દીક્ષા જે દિ ચઉદશે પેષિ નૌમિ શુક્રિ થયા કેવળી, મેાક્ષ જેડ વદિ તેરસ દિવસે પુતી સર્વિ મનની ફળી. જીવદયા પાળી ખરી, પુળ્વ ભવતર જેÌ, ચક્રવત્તિ જિનવર રાજિયા, પદવી લીધી તેણે, તેણે પદવી દાય લાધી શાંતિનાથ જિજ્ઞેસરૂ. શાંતિ કીધી ગર્ભ હુ તે અભિનવા જગ-સુરતરૂ, સેવ કરતાં જેહની રે સપટ્ટા પરગટ હુઇ. દૈવી દવદતી તણી રે આપદા દરે ગઈ. ધ્રુવદંતી કહે કુણુ હુઇ, શ્વે કરમે દુખ પામી, શાળરત્ન કેમ પાળિયા, પ્રસન્ન હુએ કિમ સ્વામી, પ્રેમ ઋદ્ધિ સમૃદ્ધિ પામી રાય નળ શું બહુ પરે, શીળ પવિત્ર વિચિત્ર પાળ્યા ાસ કીરતિ વિસ્તરે, એ ચરિત અતિહિ સુજાણ ગુયિલ સાંભળે આદર કરી, વિધન વારા વા વાંછિત ઉંધ આળસ પરિહરી, રાગ મેવાડા-ધન્યાશ્રી
Jain Education International
મેઘરાજ :
For Private & Personal Use Only
૧
નળ દેવદતી ચરિત્ર સાહામણુ જી, નવનવ રંગ રસાળ, સાંભળી ઉત્તમ સાધુ સતી પરેજી, ધરજો શીલ વિશાળ. સાધુસતીનું ચરિત્ર સુગૢા ભલું, સુષુતાં નાસે પાપ, ગારૂડ મંત્ર ખરા જેમ સાંભળેજી, નાસે અહિવિષ વ્યાપ. પાર્શ્વ ચદ્ર સૂરિસર રાજીમજી, મહિમા તાસ અપાર, ઉપદેશે જેવું ભત્રિ તારિયાજી, જિનશાસનશિણગાર, શ્રી સમરચાઁદ્ર તિણુ પાર્ટ' શાભતાજી, તેણે પાટે સૂરિ, રાયચંદ્ર સૂરિસર દીપના, ગિરૂઆ મેરૂ ગિરિંદ. સરવણુ ઋષિ જંગે પ્રગટિયા મહામુનિજી કીધું ઉત્તમ કાજ, તે સહીગુરૂના ચરણુ નમી કહેજી, વાચક શ્રી મેધરાજ, સંવત સેાળ ચઉસડ સ વચ્છરે' થવીએ નળ ઋષિરાજ, ભણજો ગણજો ધર્મ વિશેષ જોજી, સારતા વંછિત કાજ. સા.ક્ (૧) સ’.૧૬૭૭ ભા.વ.૭ શુકે લ. પ.સં.૨૭-૧૫, ડે.ભં, દા.૭૦ નં. ૧૦૦. (૨) ૨.૭૦૦, ૫.સ.૧૮-૨૫, ડે.ભ. દા.૪૧ નં.૨૭, પ્રકાશિત ઃ ૧. આનંદ કાવ્ય મહૌધિ મૌ.૭. (૧૯૫૬) સાલ સત્તી ભાસ અથવા સઝાય અથવા શસ
૫
3
3
૪
www.jainelibrary.org