________________
સત્તરમી સદી
[૧૩૩] ભુવનકીતિગણિ જાચકભમર ભમ જસુ પાષલઈ રે મઉજી (મોજ) દીયઈ મકરંદ, ભાગચંદ વડભાગી વિકસિત મુષિ સદા રે નિરૂપમ જૈ અરવિંદ.
સી. ૮ તસ કનિ સુદિ માઘ તણી તૃતીયા દિનઈ રે સુભગિ ગુરૂવાર, અછઈ નરસ ધણ મેલેયો જોઈને રે અધિકારઈ અધિકાર. સી. ૮ ખરતરગચ્છ સદાઈ સુરૂતરૂ સારિ રે સાષિ વડી મસાષિ, ફલ સરીષા ગુરૂ દૂઆ ઈણમઈ વડવડા રે મીઠા હીયમઈ રાષિ. સી. ૧૦ હેમમ ગુરૂરાય સુસીસ તિયાં તણા રે વાચકપદવીધાર, ગ્યાંનનદી ગુરૂરાજ તણઈ સુપસાઉલઈ રે જયવંતે પરિવાર. સી. ૧૧ ઈમ શ્રી ભુવનકરતિ કહિ ભાવ ધરી ઘણી રે ગિરૂઆને જસવાસ, અધિકે ઓછો હાંકિણ જેહ કહ્યો રે હુવઈરેમિછાદુકડ તાસ. સી. ૧૨ સીલપ્રભાવઈ સમકિતગુણનઈ ધારવિ રે, દિન પ્રતિ કેટિ કલ્યાણ, તિણિ એ ભણતાં ગુણતાં સુણતાં ચઉપઈ રે, જીવિત જનમ પ્રમાણ
સી. ૧૩ દુહા સોરઠીયા. સાત અધિક સઇ સાત, દૂહા ગાથા દુઈ મિલ્યાં
લેક તણું સંખ્યાત, સાધિક એક સહસ્ત્ર છઈ. તિમ ઈ ઢાલ ત્રયાલ, નવલી જાતઈ નિરખિજે,
અંજનાચરિત ઉરાલ, ભુવનકરતિ ઈણ પરિ ભણઈ. ૨ –સવ ગાથા ર૫૩ અધિકાર ત્રય, સર્વગાથા દૂહા ૭૦૭ પ્રમાણ.
(૧) સંવત્ ૧૭૫૩ વષે મિતી વિશાષ વદિ ૧૩ દિને શ્રી ષરતરગણે શ્રી જિનચંદ્રસૂરિ શાષામાં શ્રી જિનચંદ્રસૂરિ વિજયરાજયે વાચાનાચાર્ય ધુર્યવર્ય ગાંભીર્ય વા. શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી દયાશેષરજીગણિ ગજેદ્રાન વા. શ્રી શ્રી ૧૦૮ શ્રી શ્રી શ્રી કલ્યાણહર્ષજી ગYકાન તતશિષ્ય પં. પ્ર. શ્રી પઘતિલકમુનિ તષ્યિ પં. ધર્મસુંદર લિખતે. વિવેકવિજય ભં. ઉદયપુર. (૨) ડે.ભં. (૩) સંવત ૧૭૨૬ વર્ષે કાર્તિક વદિ ૬ દિને ભમવારે શુકલપક્ષે. શ્રી અંચલગ છે શ્રી પંડિતશ્રી ૫ રવિસાગરજીગણિ તતશિષ્ય મુનિશ્રી હિતસાગરજીગણિ તતશિષ્ય મુનિ દીપસાગરણ લપીકૃતં ગુઢલા મથે મહારાણા શ્રી રાજયસિંધનઈ રાજ્ય ચોપઈ લિપીકૃત કીધી. મેદપાટ દેસ મયે શ્રી છે હીં શ્રીં કલીં નમઃ. પ.સં.૨૮-૧૪, અનંત. ભં. (૪) સં.૧૭૭૦ વષે પ્રથમ આષાઢ સુ.૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org