SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ [v] જૈન ગૂર્જર કવિઓ ઃ ૩ શ્રી રાજવિમલ વાચક સીસ અને પમ સુનિવિજય ઉવઝાયજી. ૯૩, તાસ સીસ પભણે બહુ ભગતે દર્શનવિજય જયકારીજી, નયર અરહાનપુર માંડણુ માટે શ્રી મનમાહન પાસજી, ૯૪ તાસ પ્રસાદે એ વિસ્તરા, મહિમડલિ એ રાસજી, જે ગીતારથ જગહિતકારી તેહ તણે હું દાસજી, ધર્માંવંત વલી ગુણુના રાગી આણી અધિક ઉલ્લાસજી. કૃપા કરી મુઝ ઉપર સહુએ કરવા શુદ્ધ પ્રખધ, કાના માત્ર ગાથા છંદે જેહુ અશુદ્ધ હાઇ ખંધજી. જિહાં લગે એ શાસન શ્રી જિનનું, જિનમણાના ધારીજી, તિહાં લગે. એ ભણુયા સુયા રાસ વિજય જયકારીજી. (૧) તપાગચ્છાધિરાજ શ્રી હીરવિજયસૂરિવચનારાધક ભટ્ટારક શ્રી વિજયતિલકસૂરિ રાસઃ સાગરહુ'ડીગર્ભિતઃ સંપૂર્ણ : ચિરંજીયાત્ શ્રી બરહાનપુર નગરે લિખિત ૫. દર્શીનવિજ્રયેત સ્વાન્ય પાપકાર ખુદ્ધિયુક્તન કુમતનિરાકરણાય, કમ્મ નિર્જરાય ચ, શ્રીરતુ. કલ્યાણુ ભવતુ. પ.સં. ૬૯-૧૭, લી.ભ. (આ પ્રત વિના સ્વહસ્તની છે.) [લીંહસૂચી. પ્રકાશિતઃ : ૧. ઐતિહાસિક રાસસંગ્રહ ભા૪. ૯૮ હીરા ૯૬ [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૧૮૨ તથા ૫૪૯-૫૩, ભા.૩ પૃ.૯૦૧ તથા ૧૦૩૮-૩૯. ભા.૧ પૃ.૧૮૨ પર દન કવિને નામે મુકાયેલ ર.સ.૧૬ ૦૧ આસા સુદ ૧૦ના ચંદાયો રાસ' આ કવિના જ સભવે છે, કેમકે આ કવિની કૃતિ પાઠભેદે આસા સુદ ૧૦ની મિતિ પણ આપે છે. સં. ૧૬૦૧ તા કશીક સરતચૂકથી આવેલ હશે. ‘તેમિજિત સ્ત.'ના કર્તા હીરવિજયસૂરિ–મુનિવિજશિ. દર્શનવિજય અને અન્ય બે કૃતિના ક રાજવિમલ–મુતિવિજયશિ. દર્શનવિજય જુદા મૂકવામાં આવેલા તેમાં ધ્યાનચૂક જણાય છે. ત્રણે કૃતિએ એક જ કવિની રચના હેાવાનું સમાય છે.] ૯૭ ૬૪૧. હીરા (ત. વિજયસેનસૂરિશિષ્ય શ્રાવક) આ કદાચ આ પછીના હીરાનંદ શ્રાવક હોય. (૧૪૪૧) + ધમ બુદ્ધિ રાસ અથવા ઉપદેશ રાસ ૧૭૩ કડી ર.સં.૧૬૬૪ મહાપવે નવલખામાં આદિ Jain Education International રાગ રાગિરિ ચોપઇ, સકલ સુમતિ આપે મુઝ માત, સરસતિ સામિણિ જગવિખ્યાત, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy