SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ દશનવિજ્ય [૯] જૈન ગૂર્જર કવિઓ: ૩ મંદમતિ તેહુ પણિ જણઈ કેવિદ કર્યા, બુઝવ્યા ભાવિ બહુનિ જગિ સુણાવી. ૫૮ શ્રી મુનિવિજય ઉવઝાય સુપસાયથી, સાસનિ દાસ તસ ધ્યાન ધ્યાતો, સયલ તસ સસ સંદેહમાં કણ સમો, શ્રી ગુરૂગુણહિતે અતિહિં તો.૫૮ સીલ-અધિકાર એ ચંદમુનિ મહામુનિ સતીય પ્રેમલા પહુચિ પ્રસીધી, સંયમ અણુસરી સાર કેવલવરી અનુક્રમિં પામીઓ સયલ સિદ્ધિ. ૬૦ કવિ દશનવિજય વિરતચરિત એમ ભણઈ, આપિ સંસાર-નિતાર કાજિ, સીલધારી બહુ સુગુણ ગુણ ગાયતાં, શુદ્ધ પરિણામિં સવિ આરતિ ભાજિ. ૬૧ ચરિત એ ભણતાં સુણતાં સુણતાં સહેઈ કલ્યાણકારી દૈવ, સંવત સેલ નિવ્યાસી કાર્તિક સુદિ દસમી વાર ગુરૂ પુષ્ય તે દિવ સમેવ. ૬૨ શ્રી બહનપુર નયરવરમંડણે જાહા મનમેહન પાસ રાજઈ, સંઘ જયજયકરૂ ભવિકજનદુષહરૂ દેવસેવા કરઈ બહુ દિવાજ0. ૬૩ તત્ર શાષાપુરઈ દલપુરવ જિહાં જિનરાજ સદા દેવ સુપાસે, ધ્યાન તસ ચિત ધરી ત્રિકરણ શુદ્ધિ કરી, જગતની જત જગમાં વિસે. ૬૪. તાસ સુપસાયથી સીલ ગુણે કરી, ગાઈ સરસરસ એહ રાસો, જિહાં લગઈ સૂરસસિ ભુમિ થિર થાય, વિસ્તરે જગ માંહિ ગુણ વિલાસે. ૬૫ (1) ઇતિ શ્રી સીતાધિકારે ચંદમુનિ પ્રેમલાસતી રાસ સંપૂર્ણ ૧૭૩૧ વર્ષે જ્યેષ્ટ વદિ ૧૦ દિને રવિવારે લષિત પંડિત શ્રી ધર્મહર્ષણ. શ્રી રાજનગર શ્રી વીરપ્રસાદાત. ગુ.વિ.ભં. (૨) ઇતિ શ્રી ચંદાયણિ નામ રાસે નવમોડધિકારઃ શ્રી શીલાધિકારે ચંદમુનિ પ્રેમલાલચ્છી સતી રાસ સંપૂર્ણ ગ્રંથાગ્રંથ ૨૧૦૧ કસંખ્યા સંવત ૧૭૬૦ વષે આસો વ.૭ શકે. પ.સં.૧૪, દે.લા. (૩) સં.૧૭૬૦ માગશર શુ.૧૩ રવિ ઉણુક ગ્રામે ભ. રાજ વિજયસૂરિ પદે ભ. રત્નવિજયસૂરિ પટે ભ. હીરરત્નસૂરિ પદે ભ. જયરત્નસૂરિ પદે ભાવરત્નસૂરિભિઃ લ. મુનિ નયર નેન. ૫.સં.૬૪– ૧૩, ઈડર ભં. (૪) પ.સં.૨૪-૧૬, મજે.વિ. નં.૪૬૯ (૫) અમર. સિનોર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001032
Book TitleJain Gurjar Kavio Part 03
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages412
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy