________________
સત્તરમી સદી
[૭]
દશનવિજય માતા ! રસ મુજ વાણી, દેજો બહુ સુખ થાય. શ્રી વિજયાણુંદ સૂરીસરૂ, ત૫૭પતિ સુપ્રસાદિ, વાચક મુનિવિજય ગુરૂ, ગુણ સમરૂ આહાદિ. શીલપ્રભાવિ સુખ ઘણું, શીલ સુમતિદાતાર, શીલિં શોભા અતિ ઘણું, શીલ સદાનંદ નાર. શીલ-અધિકાર કહઈ કવિ, દેવગુરૂ ધર્મપરાય, ચંદનરેશર મનિ ધરી, રાસ રચું સુખદાય. નવ અધિકારઈ વર્ણના, નવ રસ માંહિ પ્રધાન, ચદચરિત સુણતાં લહે, કમલા સુખ સંતાન. સાંભળતાં સુખ ઉપજઈ, વિસ્મય પામઈ મન,
પહેલઈ અધિકારઈ વર્ણવું, ચંદચરિત્ર રતન. અત – ધન્ય ધન્ય ચંદમુનિ મહામુનિ. હાલ ૫૩. રાગ ધન્યાસી. જુઓ જુઓ સાઅલ મહિમા નહિ મંડલિ, જાગતે આજ પણિ એમ
દીસઈ, શ્રી ગુરૂ હીરવિજયસૂરી જયકર, નામ સુણતાં ઘણું હઈય હું હસઇ.૫૧ જેણુઈ યવનપતિ અકબર ભૂપતિ તેલ પ્રતિ બુઝવિ સુયશ લીધે, પડહ અમારિને માસ છબરસ પ્રતિ, જગજનનઈ ઉપગારી કીધે. પર, તાસ પાટિ પ્રગટ પુણ્ય પૂરણ પ્રભુ, જેણઈ અકબર સભાઈ પ્રસીધા, ત્રિણિ સઈ ભટ્ટ જીપી જય પામીઓ, શ્રી વિજયસેનસૂરી જગ
*
પ્રસીધો. પ૩ પાટિ તસ શ્રી વિજયતિલકસૂરી શુભ ચરી જેણઈ જણિ કુમત
મત દૂરી ટાલ્યો, જ્ઞાન વૈરાગ્ય જગિ દીપ ત્રિકરણ શુદ્ધિ ગુરૂવયણ પા. ૫૪ તાસ પદ્ધોધરૂ ભવિકજન-સુખકરૂ દર્શન-દુષહર જાસ દીપઈ, અતુલ સૌભાગ્ય જયઉદય અધિકે પ્રભુ સકલભટ્ટારકમાન જીપઈ. પપ શ્રી તપાગચ્છપ્રભુ સૂરીમુકુટામણ, શ્રી વિજયાણંદસૂરી સીહે, તેહની જેહ સેવા અહનિસિં કરઈ તે ભવિજન તણું સફલ દહે. ૫૬ વિજયજયકારિંતસ રાજિ જગિ જયકરૂ, વાચકાધીશ સિર ઈશ
મોટો, અતિહિં સુપવિત્ર ચારિત્ર જગિ જેહનું ચાલતો હાસ વિરાગ્ય કેટી. ૫૭ સાર અવતાર ઉપગારમય જેહને, જેણઈ બઈ શાસ્ત્ર આંપિ ભાણુવી,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org