________________
કુશલલાભ વાચક
[૨] જૈન ગૂર્જર કવિઓ: ૨ નગરે. પ.સં.૧૯-૧૫, અનંત. ભં. નં. ૨. (૧૫) સં.૧૯૨૫ ચૈત્ર સુદી ૧ રવેઉ લ. વકીલ વરજલાલ વેણીદાસ શ્રી ખેટકપૂરે ભીડભંજન પાશ્વનાથ પ્રસાદાત આત્માથે . પ.સં.૧૯-૧૭, ખેડા ભં. દા.૮ નં.૧૦૦. (૧૬) સં.૧૬૮૬ અ.વ.૬ તિલકવિજય લિ. પ.સં.૧૬, મહિમા. પિ.૭૪. (૧૭–૧૮) સં.૧૭૩૧ જે.વ.૧૦ વાકાનેર મળે અનૂપસિંહ રાજ્ય એસવાલ છે ભાવકલશ શિ. વીકાજી શિ. દેવ શિ. રાયમલ શિ. વરસિંહ લિ. (તે વરસિંહ પાસેથી ૧૪ ટકામાં વેચાતી લીધી સં.૧૭૩૨ જેઠ) પ.સં.૨૧ તથા પ.સ.૨૨, જય. પિ.૬૯. (૧૯) સં.૧૭૩૭ ચૈ.શુ.૮ કૈરૂમ મયે હીરકીતિ શિ. રાજહર્ષ શિ. લક્ષમીચંદ લિ. ૫.સં.૧૨, ચતુ. પિ.૩. (૨૦) સં.૧૭૬૮ શ્રા.શુ.૧ ગુરૂ જૈતારણું મળે. ૫.સં.૧૮, સારા અક્ષરવાળી, દાન. પિ.૧૪ નં.૨૪૯. (૨૧) સં.૧૭૮૧ આ.શુ.૧૩ કટાલીયા મળે ચશવદ્ધન શિ. કુશલવિનય શિ. શાંતિસમેન લિ. ઉગરા પઠનાથે. પ.સં.૧૮, કૃપા. પ.૪૫ નં.૮૦૩. (૨૨) સં.૧૭૩૬ ભા.શુ.૭ મે ભાગ્યનગર મધ્યે પં. હર્ષવિજય શિ. પં. પ્રીતિવિજય લિ. બહનપુર વાસ્તવ્ય પ્રાગ્વાટ જ્ઞા. વૃદ્ધ શા. નિજભુજોપાર્જિત ધનવ્યયેન મગસી, ફલવધિ, રાણુગપુર, વકાણું પાર્શ્વનાથ, આબુ, અચલેશ્વર, ગેડી પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, શત્રુંજય તીર્થ સંઘાધિપતિ સંઘવી શા. રંગજી સુતરત્ન ચતુરશિરોમણિ ઔદાર્ય ધય ગાંભીય ગુણાદિગુણસુશોભિત સંઘવી શ્રી ગેડીદાસ વાચનાર્થ. જ્ઞાવિ. ખંભાત. (૨૩) પ.સં.૨૧-૧૩, ઈડર ભં. નં.૨૦૧. (૨૪) ઈતિશ્રી માધવાનલ ચઉપઈ સંપૂર્ણ.ગણિ કનકસાગર લિષિત. સંવત ૧૭૪૯ વર્ષે ફાગણ સુદિ તિજ ભોમવારે લિષિત ઠારીયા મળે. સિદ્ધિ મુનિજી પાસે. (૨૫) લિષત ગણિ સુમતિવિજય. ૫.સં.૧૭-૧૫, આ.ક.મં. (૨૬) સં.૧૮૪૮ જયેષ્ઠ શુદિ ૫ શની લ.મુ. ધર્મવિજય. પ.સં.૧૯-૧૮, માં. ભં. [કેટલોગગુરા, મુપુગૃહસૂચી, જૈજ્ઞાસૂચિ ભા.૧ પૃ.૨૪૦, ૪૨૧ – ભૂલથી “હરિરાજ ને નામે).]
પ્રકાશિતઃ ૧. સાહિત્ય, સને ૧૯૧૫, છૂટક છૂટક. [૨. સંપા. મંજુલાલ ૨. મજમુદાર.]. (૧૦૦૦) [+] મારૂઢાલાની પાઈ [અથવા વાર્તા અથવા રાસ]
૭૦૦ કડી ૨.સં.૧૬૧૭ વૈશાખ સુદ ૩ ગુરવાર જેસલમેરમાં મારવાડમાં ઢોલામારુની લોકવાર્તા ઘણું જ પ્રસિદ્ધ છે. તેના સંબંધમાં જેસલમેરના રાઉલની પૃછાથી કવિએ આ કૃતિ બનાવી છે. કૃતિ રસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org