________________
[૧]
વિરચ્યા એહ સિણુગાર રસ, તાસ કુતૂહલ કાજ, સારદ સુપસાઈ કરી, શીલ તલ્યુઇ અધિકારી, ભણુઈ સાઁભલઇ તેહ નર, સુષ પામઈ સસારિ.
સત્તરમી સદી
૫૫૫
—ઈતિશ્રી માધવાનલ કામકલા ચુપઈ રાસ સમાપ્ત. (૧) સં.૧૯૬૭ વૈ. શુ. ૧૧ શનૌ પૂર્ણિમાપક્ષે વા. કસુન્દર તત્ શિષ્ય મુનિ દેવસુ ંદર તત્ શિ. દયાસુંદર ચે. કાન્હજી લિખિત જાવાલપુર મધ્યે ચતુર્માસી કૃત. ૫.સં.૧૮, જેસલ. ભ. ભ. નં.૩૪૩. (૨) સ.૧૭૨૪ આસા સુદિ ૧૦ ભેામે લિ. મુનિ વૈરાગ્યસાગરેણુ અકબરાવાદ મહાનગરે પાર મધ્યે મુનિ ક્રિયાસાગર વાયના, પ્ર.૭૬૦, ૫.સં. ૧૯--૧૭, સીમંધર. દા.૨૦ નં.૧૮. (૩) સં.૧૭૩૧ ફ્રા. વ. ૧૩ શુક્ર ૫. ચદર(?)સુંદરગણિ શિ. ગણિ Àહણુસુંદર લિ. પ.સં.૨૦-૧પ, ખેડા ભ દા.૭ નં.૬૦, (૪) ૫. શાંતિસાગર શિ. ગ. નિત્યસાગર લિ. સ્ત નિગ્ધપુર મધ્યે સ.૧૭૩૨ માહ સુદ ૨ શુક્રે હેમતઋતૌ. .પ.સં.૧૩–૧૯, ડા. પાલણપુર દા.૩૬. (૫) સ’.૧૭૪૯ પેા. શુ. ૧૫ ગુરૂવારે પદ્મપુરા મધ્યે શ્રી વિજયસૌભાગ્યસૂરિ શિ. ગણિ પ્રમેાસૌભાગ્યન લિ. પ.સ.૨૦ -૧૪, મા. સુરત ૧૨૭. (૬) અમૃતસાગર લ. ૫.સ.૨૬-૧૪, ડા. અ. ભ. પાલણુપુર દા૬ નં.૬. (૭) લિ. શાંતિકુશલ (ખ. પુણ્યષના શિષ્ય જણાય છે) તેથી પ્રત સ.૧૭૩૬ આસપાસ, અપૂર્ણ સારી સુવાચ્ય પ્રત, પુ.સં.૯-૧૮, અનંત. ભ. નં.ર. (૮) સં.૧૭૬૨ . માગસર વિદ ૧૧ સુક્રે પુજ્યજી ઋષિ રાજસી હુ શિ. પુજ્યજી ઋષિ વસ્તાજી ૠષિ ક ચ જી ઋષિ ષનજી લિ. ઋષિ વાઘજી પડનાર્થ ગઢપાસે રાંણુપુર મધે લખે છે. પ.સં.૧૬–૧૫, મુક્તિ. ન.૨૩૮૫. (૯) સં.૧૭૬૯ ા.વ.૧૧, પ.સ. ર૮-૧૩, વિ.ને.ભ. નં. ૪૫૧૯. (૧૧) એક સં.૧૬૮૯-૯૦માં લખેલી ચેાપડી, ૫.૪.૯૭થી ૧૨૧, નાથાલાલ પાલણપુરવાળા પાસેની. (૧૨) સં.૧૮૦૧ કા.વ.૧૧ ૫. રૂપવિજય શિ. રજ્રવિજય શિ. ઉ. સિદ્ધવિજયે ૫.સ. ૧૯-૧૫, વિ.ને.ભ. નં.૪૫૧૮. (૧૦) લિ. ઋષિ કાર્ત્તિવિમલ. ૫.સ’. ૩૭-૧૨, વિ.ને.ભ. ન.૪૫૨૦. (૧૩) સંવત સતર યાલીસમે, મગસિર સિદ તેરિસ શુભવાર વાર ભલે શનિવારમેં લિષીતવ્ય જીવહિતકાર. જગમ યુગપ્રધાન જિષ્ણુરંગ, આયારિજ જિતચ તાસુ સીસ સુમતિનદનગણી, લિખ્યા ત્રથ સુખકંદ. પુ.સ’.૨૪–૧૩, મારી પાસે. (૧૪) લિ. ગણિ લાલવિયેત ચિરાદ
૨
દુ
Jain Education International
કુશલલાલ વાચક
૫૪૯
For Private & Personal Use Only
www.jainelibrary.org