________________
સત્તરમી સદી
[૬૩]
માલય
સુણહિ કથા દુર્જન સુજન, દુજણ અવગુણુ લેહિ, સૂકર પાયસ ડિ કરિ, મુખ વિષ્ટા કહુ દેહિં. સુણિ સુણિ ગુણ અવગુણ ગ્રહૈ, જબસે મન પરિણામિ, ખાર૭ મીઠઉ પરણમઈ, ઘન બરસઈ જઈસઈ ઠામિ. રાજા વિક્રમકઉં ચરિતુ, સભા લેક એ સર્વ, સુણહુ લાઈ કરિ શ્રવણુ મન, માલ ન માંગે દબૂ. પૂર્વ ભવિ સિચાનિકા સેચનક સંબંધ, પાત્ર દાન અનુમોદના, કીય નરભવબંધ. જહાં જહાં ઉઇ અવતર્યા, જે જે પાયલે ઠામ,
કિયા જિદે અવદાત સબ, તિતે કહીયહિ નામ. અત - વલિ ન વિકમ કહ્યો રાજા તઉ અઉર રાજ કેઈ,
પરિ ચિંતા કપિત કિસહિ ગર્વ ન જગમેં રે સગઈકઉ હાઈ કિ. કલિજુગિ હુયઉ વિકમ વાઉ, રાજા નૃપતિ સિરમોર, જિણિ સંવછર આપણે, કી જગિરે અવ કઈ ન ઔર. ૧૯૧૨ વિકમચરિત કથા કહી, વડગછ ગભૂપાલ. ભાવ દેવ સૂરિંદ શિષ્ય, કહઈ ઇમરે સેવક મુનિ માલ કિ. ૧૭૧૩ શાસ્ત્ર મિલતઉ જઉ કહ્યઉ, સે સર્વ કરહુ પ્રમાણ
છદ્મસ્થ મઈ જે વિતથ ભાષ્યઉં, સો તુહ રે સોધયઉ સુજાણ કિ. (૧) ૫.સં.૬૧-૧૫, જૂની પ્રત, વિ.કે.ભં. નં.૪૪૬૭. (પ્રસ્તાવ ૧લે કડી ૩૦૩, ૨જે કડી ૧૩૫, ૩જે કડી ૧૪૧, ૪ કડી ૪૫૫, પમો કડી ૧૮૨, ૭મે ૪૮૬ કડી) (૨) ગ્રં.૧૭૩૭ લિ. શ્રી પૂજ્ય ગુણદાસ ઋષિ શિ. ગોપાલ ઋષિ સં.૧૬૦૦ કિં.વૈશાષ બદિ ૧૩ શુકે લિ. પ.ક્ર. ૧૨૨થી ૨૦૮ ૫.૨૧, ચોપડી આકારે પ્રત, નાથાલાલ પાલણપુરવાળા પાસેની. (૩) ગ્રં૨૪૮૫ ગા.૧૭૨૫ કણુભ્ર ઋષિ શશિ (સં.૧૭૦૨) આ. સુ. ભટનેર મધ્યે વા. સમયકલશ શિ. ધર્મગણિ શિ. મુનિમેરૂ શિ. થિરહષેણ. ૫.સં.૭૧, જય. પિ.૬૭. (૯૭૭) દેવદત્ત ચેપાઈ લ.સં.૧૬૬૮ પહેલાં આદિ– શ્રી જિનવર-મુખવાસિની, શતદેવી મહ માઈ
તસુ પસાઈ કવિતા કરઉં, સુનહુ ચિતર મન લાઈ. કહિય કિસિ આગિ તિહાં, જહ નિગુણ જિણ સવ, પ્રિય મૂરિખ આગઈ કરઈ, કિસઉં સુંદરી ગવ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org