SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ માલદેવ [૬૨] જૈન ગૂર્જર કવિએ ૨ જાતિ છતીસ ભરહિ સર પાની, ગગરિ નિપરત હેત બહુ વાંની, જઈઉ હું નીરૂ ઉલટિ સરિ નાંવહિ, મેર તાર કર ચીન્ડ ન પાવહિ.૪ જિહું સેનેકા ગઢયા જરીના, જિન સઈ બહુત નામ સવ દીના, ગાલે તે ફિરિ સેના હેઈ, આપહિ આપ વિચારહિ જોઈ. ૫ જ્ઞાનરહિત જિઉં ધેન પશુ, ચર્મ વકુ દેખિ, અધિક પ્રેમ તિસિસ્યુ કરઈ, શ્રવઈ દુધ સુવિશેષિ. ગુણસમુદ્ર સદ્દગુરૂ વિના, શિષ્ય ન જાણઈ મર્મ, બિનુ દીપકિ અંધાર માહિં, કરિ સકિય કિઉં કર્મ. શિવ રૂઠિ હિં રાખઈ સુગુરુ, ગુરૂ રૂઠે સિવ નહિ, શિવ તૂ સઈ ગુરૂકે વચન, ગુરૂ ગરઉ જગ માંહિ. ગુરૂ દીવઉ ગુરૂ ચંદ્ર રવિ, ગુરૂ કલિયુગમ મહિ દેઉ, અબ અરહં પરંપરહ, સુગુરૂ પયાસઈ ભેઉ. જ્ઞાનાંજનિ જે નયન, દેખત સબ પરતક્ષ, ગુરૂપ્રસાદિ જાણઈ સવઈ, વસ્તુ જિ લક્ષ-અલક્ષ. નમિયાં માલ અસંતક, સુણહ વાતકે મામ, તિસકે ભય સંત નર, કબહિ ન કરહિં અધમ. ચતઃ ગાથા હિય એક એ હે વયણે ચઉંમુહે, દંસણે ન તહરૂદ્દો, કહન નમક કરણીઉ, દેવાયણિમ્મિઉ પિસુણો. સુણુણહાર જાણુઈ નહીં, ગુણ અવગુણુક ભેદ, માલ ન તોં ઉપદેશ કહુ, વ્યથા ન કરીયઈ ખેદ, - યતઃ દેહા લાઘવ ગૌરવ ઠામ લહિ, હેઇ સગુણ વિસ્તાર, દર્પણ સરવર દેખિયઈ, માલ કરી આકાર, યતઃ ઉક્ત ચ ષટ્રપદ કસ્તૂરી પરિમલ સુગંધ, ઈહું કહુ કયા કી જઈ, પૂછઈ તિ સહિ ગવાર, એહુ ખાજઇ કે પી જઈ. પુરૂષ નારિ સિરિ હિયઈ, કહાં સે નરૂ તિય ધારઈ, કહુ સિરિ જૂએ ન પરઈ, હદય કયા સેજ નિવારઈ. મૃગમદકઉ કે વેચણહાર, ગયઉ ઉઠિ એ વચન સુણિ, જહં પુરૂષ નારિ નિર્ગુણ બસઈ માલ રહઈ તહં કવણ ગુણિ. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy