SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સમયધ્વજ [૪] શ્રી સંભવનાથ પસાઉલે એ, છનીઆર તયર મઝાર, લસ ૪ શમેશ્વર શ્રી પાસ જિનવર વસ્યા સુખકર સુંદરી, અશ્વસેન નરપતિ વંશમાંડણુ દુરિતખંડણુ નેહુ કરી. જે જન આરાહે શ્યામ ધ્યાએ પાપ જાએ ભવ તણાં, શ્રી હ‘સજીવતસૂરિ ઇમ જપે શાશ્વતા સુખ દે ધણુાં. (૧) સં.૧૯૭૦ના એક ગુટકા, જશ. સં. (૨) સ'.૧૭૮૪ના ચાપડા, જશ. સં. (૩) લિ. બુદ્ધિનેન, ખીજો ચાપડે!, ૫.૪,૪૪, જશ. સં. (૪) ૫.સ.૨-૧૩, ડો.ભં. દા.૧૩ નં.૨૯. [આલિસ્ટઇ ભા.૨, સુપુગૃહસૂચી, લીહસૂચી, હેજૈન્નાસૂચિ ભા.૧ (પૃ.૨૫૩,૨૬૨, ૪૦૪).] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૬ર.] ૪૬૯. સમયધ્વજ (૯૬૦) સાતા ચોપાઈ ર.સ’.૧૬૧૧ [મુપુગૃહસૂચી.] [પ્રથમ આવૃત્તિ ભા.૩ પૃ.૬૬૫] જૈન ગૂર્જર કવિઓ : ૨ ૪૫ ૪૭૦. દેવીદાસ (દ્વિજ) (૯૬૧)+ ષડારક [છ આરા] મહાવીર સ્તાત્ર [અથવા સ્તવન] ૨.સ.૧૬૧૧ આસે। શુદિ ૧૫ શુક્ર રાડદમાં અંત - આદિ – સકલ જિષ્ણુંદ પાએ નમી, પાંમી પરમાણુ ૬; દાઈ કર જોડ વીનવું, ચોવીસમા જિચંદ ઉલાલાની ઢાલ. ઈમ હરષ ધરીનઈં સ્તવી વીર જિષ્ણુ ૬, શહબરપુર-મ ડણુ પાય પ્રમષ્ઠ સુરિંદ મઇ પુન્યપસાઇ પામ્યા જિનવરરાય, મુઝ પાપપડલ સિવ દુઃકૃત રિ જાઈં. શ્રી તપગચ્છનાયક શ્રી વિજયદાન સૂરિદ, તસ પાય પ્રણમીનઈં સેવઈ સુરનરવ્રંદ. તસ નામિ સુઝનઈં ટલીઉ ભરમ મિથ્યાત્ત, સેવતાં પામ્સ જિનધ` જગહ વિખ્યાત, સવત સાલ ઈન્ચારાત્તરા વરસહ કેરૂ' માત, આસા સુદિ પુનિમિ વાર સુ* સુભ થાન. Jain Education International For Private & Personal Use Only ૬૧ દુર ૬૩ ૬૪ કૃપ www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy