________________
સત્તરમી સદી
અંત –
[૪૦૩]
સલી કીધી જીભ એ, સફલ કીધે આધાર. સત સાહસ જગમઈ સુથિર, ધરમ તણા બે અંગ, ઉત્તમ નરહિ જ ખરા, કરઈ તિહું સુ` સંગ માનવ સત સાહસ સહિત, ધરમકરણનઈ દ્વેગ, નર સત સાહસ વાહિરા, બારસમા કહુઇ લાગ. લખમી સત્ત સાહસ ધરાં, ઘર નિત કરઇ કલ્લાલ, ઘેાડા રથ પાઇક ઘણા, હાથી વચત અમેાલ. હિર સરસ રઇ ઘણુ મેહુ જિમ, નાટકના દૈાંકાર, સુખસાતા બહુ ભગવઇ, એ સતનાં ફલ સાર. માન મહાતમ નીંગમઇ, સત સાહસ કરિ હીન, કા જન સાધઇ એક રતી, સદૂ કહુઇ મસકીન. એહ મરમ જાૠણી હીયઇ, મત સત છડા કાઈ, હરિચ૬ રાજાની પરઇ, સુખસંપતિ થિર હાઇ. હરિચંદ રાજા જિહાં ઉ, સત દૃઢ રાખ્યા જેમ, સાંભલિયેા સંબંધ સહુ, અતિ રસાલ બહુ પ્રેમ. ઢાલ ૧૭મી.
સહજકીતિ
દેખી ઊંચઉ દેહરઇ, જૂના અતિ સુવિસાલ રાજા, હરખિત ચિત દેખઇ સર્દૂ, નમઈ નમાવી ભાલ રાજા. દેખી.
Jain Education International
For Private & Personal Use Only
૫
७
7
८
૯
૧૦
*
૧૩
૧૪
ગુણ ગાયા હરિચંદના, પવિત્ર થઇ એ જહુ રાજા, સફલ માસ એ મુઝ ઉ, સફલ ઘડી વિલ દીહ રાજા. સંવત સાલ સત્તાણુયઈ, પરિધલ જિહાં ક્રૂ ધાન રાજા, સગલઇ દેસ વિદેસમઈ, ઉચ્છવ રંગ પ્રધાન રાજા. વાચક શ્રી રત્નસારજી, હેમન"જૈન મુનિરાય રાજા, સહજકીરતિ એ ગુણુ કહ્યા, સદગુરૂનઇ સુપસાય રાજા. મહાપુરૂષ ગુણ ગાવતાં, દિનદિન મૉંગલમાલ રાજા, જસ ઇંદ્રો જિમ સાસતી, જાણુઇ બાલ ગેાપાલ રાજા. પારસનાથ ચરિતમઈ, જિન દીઠઉ અધિકાર રાખ્ત, જોડ બંધ કર મિતિ કહ્યો, અવિચલ મોંગલકાર રાજા. (૧) જવહર મધ્યે લિ. પ્રતિ ૧૮મી સદીની, પ.સં.૧૨, અખીર. પેા.૯. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૮૭ તથા પર૫-૨૬, ભા.૩ પૃ.૧૦૧૬
૧૭
૧૧
૧૨
૧૫
૧૬
www.jainelibrary.org