SearchBrowseAboutContactDonate
Page Preview
Page 415
Loading...
Download File
Download File
Page Text
________________ સહજનીતિ [૪૨] જૈન ગૂર્જર કવિએ ર છઠેઈ ખંડઈ ઢાલ એ દશમી, પુણ્ય ફંખ હે પાવઈ, સહજકીતિ પુંડરીક મધુરસ, ગુણજલધર વરસાવધ રે. વિ. ૭૮ (૧) ઇતિ શ્રી શિત્રુંજય માહાગ્યે શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણિકવર્ણન, શ્રી ભાવશ્રેષ્ટિતાવડાસંબંધ તત્કૃતોદ્ધારવર્ણન, કલકીસંબંધ તતસુતદત્તદ્વારવર્ણન, પંચમારકાંત્યસ્થિતિવર્ણન, દુપ્રસહનામાંત્ય યુગપ્રધાનવર્ણન, તત્ શ્રાવક વિમલવાહનવિહિત દ્ધારવણનાધિકાર નામ ષષ્ટઃ ખંડ સમાપ્ત. સં.૧૮૪૫ ફા..૫ દિને ચીરાલા મથે. પ.સં.૧૨૮-૧૪, ગુ.વિ.સં. (૧૩૪૪) શીલવાસ ૮૧ કડી ૨.સં.૧૬૮૬ શ્રા.શુ.૧૫ કૃષ્ણકટમાં (૧) ગા.૮૧, ગ્રંથાગ્રંથ ૨૫૦, ૫.સં.૭, નાહટી. સં. (૧૩૪૫) [+] પ્રીતિ છત્રીસી ૨.સં.૧૬૮૮ વિજયાદશમી સાંગાનેરમાં આદિ– ઉપશમતરૂ છાયા રસ લીજ-એહની ઢાલ. પ્રીતિ ન કિણિી જીતી જાયઈ, ઇકઈ વિષ્ણુ અરિહંતજી, ભાવઈ કડિ ઉપાય કરેઉ કોઈ, લાગઈ અંત ન તંતજી. પ્રી. ૧ અંત - સંવત સેલ વરસ અઠયાસી, જિહાં હુઉ સબલ સુકાલજી, વિજયેદસમિ સાંગા(ને) પુરવરિ, એહ વિચાર રસાલજી. પ્ર. ૩૫ પ્રીતિ છત્રીસી એ વયરાગિ, ભવિક ભણિ હિતકાર, વાચક સહજનીતિ કહઈ ભાવઈ, શ્રી સંઘ જયજયકાર. ૩૬ (૧) ઇતિ શ્રી પ્રીતિ ષટત્રિ શિકા. પં.રાજકીર્તિગણિતશિષ્ય પં. તિલકવિજય તશિષ્ય ગેદા લિખિત. શ્રાવિકા સભલદે પડનાર્થ. પ.સં. ૨-૧૫, પ્રકા.ભં. નં.૮૦. [મુગૃહસૂચી.] [પ્રકાશિતઃ ૧. ષટ્રદ્રવ્યનયવિચારાદિ પ્રકરણસંગ્રહ] (૧૩૪૬) હરિશ્ચંદ્ર ચોપાઈ ૧૭ ઢાલ ૨.સં.૧૬૯૭ આદિ– પ્રણમું ફલવધિ પાસજિન, પ્રણમું જિણવરિ વાણિ, પ્રણમું સદ્ગુરૂ આપણે, નિરમલ ભાવ પ્રમાણ. દાન વખાણ્યો બહુ પરઈ, સાયરનઈ અધિકાર, વચ્છરાજ નર દેવ તિમ, ચરિત અધિક વિસ્તાર સેઠ સુદરસણ ચરિત કહિ, અધિક વખાણે સીલ, કલાવતી અધિક તિમ, લાધી સિવપુરલીલ. જિણવરપૂજાફલ કહ્યા, રાઈપણિ ઉધાર, મહાતમ સેત્રજ તણે ભાગે વિવિધ પ્રકાર. ઉત્તમ નરના ચરિત કહિ, સફલ કીધ અવતાર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001031
Book TitleJain Gurjar Kavio Part 02
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai, Jayant Kothari
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages419
LanguageGujarati
ClassificationBook_Gujarati, Literature, & History
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy