________________
સિદ્ધિસૂરિ
[૨૮] જૈન ગૂર્જર કવિએ : ૨
૫૨૩
કૃપા કરી કવિ ઉપર મહુ, ખરા કરીને ભણુયૅા સહુ. ભણે ભણાવે ભાવે જેહ, સકટ નાસે દૂરે તેડ એકમનાં સંભલિસે જેહ, મુતિ વિ લહસે તેહ. (પા.) એકમનાં સાંભલિ જે કાઇ, મનવાંછિત સુખ પાંમિ સાઇ. મેરુ મહીધર મહીઅલિ સાર, જિહાં પ્રતપિ દિનકર સ`સારિ, તાં એ રાસ સદા સુખકાર, જયુ જયુ શ્રી સંધ મઝારિ. ૫૨૪ (૧) ઇતિ શ્રી શાંતિનાથ ચરત્રાદુષ્કૃત્ય અમરદત્ત મિત્રાનંદ સંપૂર્ણમિતિ શ્રી સિદ્ધસૂરિભિઃ કૃતા રાસઃ સ.૧૬૫૩ વર્ષે ચૈત્ર શુદિ ૧૦ શુક્ર વાસરે વિદ્યાપુરે ચતુર્માસસ્થિતે લિખિતા રાસઃ દેવગણિના ૫. સૌભાગ્યમાણિકયગણિ શિ. પં. શ્રી સુ“દરગણિ શિ. પ. ગજહાઁગણિ શિ દેવહુ' લિખિતઃ ૫.સં. ૧૬-૧૫, ડે.ભ’. દા.૧૩ નં.૨. (૨) શ્રીમદ્અ‘ચલગચ્છે શ્રી ધમ્મમૂત્તિસૂરિ વિજયરાજ્યે ૫. શ્રી પદ્મતિલકગણ ઋ. શ્રી રંગમૂર્ત્તિગણિ ઋ. પુણ્યતિલક વાંચનાથ.પ.સં.૧૮-૧૫, હા.ભં. દા.૮૧ ન....૩૧. (૩) સ.૧૬૪૧ વર્ષ અઘેડ શ્રી નવાનગરે લિ. ૫.સ.૩૦-૧૧, જૈ.શા. દા.૧૩ નં.૪૧. (૪) પ.સ.૧૧-૧૫, મા. સુરત પે।.૧૨૬. (૫) સં.૧૯૯૩ ભાદ્ર.વ.૭ ૫.શ્રી સાષુવિજયગણિ શિ. મુનિ ઇંદ્રવિજય લ પાલ્હેણુપુર નગર મધ્યે. ૫.સ.૧૨-૧૯, ખેડા ભ. નં.૩. (૬) ૫.સ.૧૮૧૩, મ.ઐ.વિ. નં.૧૧૪, (૭) ૫.સ`.૨૫-૧૫, છેલ્લુ ૨૬મું પત્ર તથીઅપૂર્ણ, મ.ઐ.વિ. નં.૪૦૬, (૮) રાજકોટ યતિના અપાસરાના ભંડાર. [ડિકેટલાગભાઇ વા.૧૯ ભા. ૨, મુપુગ્રહચી (દેવગુપ્તસૂરિશિષ્યને નામે).]
આદિ
(૩૫) સિ‘હાસન બત્રીશી [થા અથવા રાસ અથવા ચાપાઈ ૨.સ.૧૬૧૬ વૈશાખ વદ ૩ રવિ ખારેજા (અમદાવાદ પાસે)માં વસ્તુ છે. વિશ્વજનની ૨ પાય પણમેવિ, સયલ વિશ્વસુખકારણી, મુગ્ધજનવ્રુદ્દિદાતા, કવિય-મત-આનંદની જગત્ર માંહિ તૂહિક વિખ્યાતા,
કર જોડી તુમ્હ વીનવું, દી મુઝ નિરમલ મત્તિ, કહું કથા વિક્રમ તણી, તે સુણજો એકચિત્તિ,
Jain Education International
૨૩
ચોપઇ.
સરસતિ શુભ તિ દીએ મુઝ સદા, જિમ વિક્રમ ગુણ ગાઉ
For Private & Personal Use Only
૧
www.jainelibrary.org