________________
સત્તરમી સદી
[૨૭]
સિદ્ધિસૂરિ
સીસ કહે વંદન તાહરૂ' શ્રી કમલસાગર સાહએ તુઝ ચરણે મુઝ મને અતિહિં લીા જિમ ભમર માતિ મેહુએ, (૧) પ.સં.૩-૯, હા,ભં. દા.૮૨ નં.૧૭૨. [પ્રથમ આવૃત્તિ ભા.૧ પૃ.૨૦૦, ભા.૩ પૃ. ૬૭૩.]
૪૫૫. સિદ્ધિસૂરિ (બિવ'હણીકગચ્છ દેવગુપ્તસૂરિ-જયસાગરશિ.) દિનીકગચ્છ ઉકેશગચ્છની શાખા જાય છે, તેમાં થયેલ દેવગુપ્તસૂરિના પ્રતિમાલેખા સ.૧૫૬૭, ૧૫૭૦, ૧૫૭૩, ૧૫૯૩ અને ૧૫૯૯ના ધા.પ્ર.સ. બંને ભાગ તથા નાહરકૃત સંગ્રહમાં મળે છે. તેમાં તે સિદ્ધાચાર્ય - સંતાનીય ઓળખાયેલ છે.
(૯૩૪) અમરદત્ત મિત્રાનન્દ્વ રાસ ૫૨૩ કડી ર.સ`.૧૬૦૬(શક.૧૪૭૨) વૈ.વ.૪ રિવ ઉંઝામાં
આદિ
વસ્તુ
સકલ ગુણુનિધિ સકલ ગુણુનિધિ સકલ જિનરાય, પયપંકજ પ્રણમી કરી, ભલે ભાવે ભારતી તમેવીય, સહિગુરૂચરણે શિર નિમ એકચિત્તે કવિરાય સેવીય કલા ફૂલ જાણુવા મિત્રાન ચરિત્ર
૧૬
બેલિસિ બહુ બુદ્ધિ કરી સુર્યા સહુ ઈકચિત્ત. અ`ત – એવ‘દ્રુણીકગચ્છે સહિગુરૂ સાર, સકલ કલા કેરા ભડાર, શ્રી દેવગુપ્ત વક્રૂ સૂરીસ, કર જોડી કહે તેહના સીસ. સધ કથન થયાં ઉલટ ધણું!, રચ્યા રાસ મિત્રાનઃ તણા; ૐ થ્રુ જિષ્ણુસર તણે પસાય, રચી ચોપઇ ઉંઝા માંહિ, કુંણુ સંવત્સર કેહે માસ, રચ્યા રાસ તે કહું વિમાસ. સવંત સાલ છિડાત્તરા જાણુ, શાકે ચૌદ બહુરિ વખાણ,૧૮ ક્રિ વૈશાખ ચેાથિ તિથિ સાર, મૂલ નક્ષત્ર નિર્મલ રવિવાર તેણે દિને નિપાયા રાસ, સાંભલતા સવિ પુસે આસ, સ' ગ્રંથની સંખ્યા સુષ્ણેા, દુહા ચેાપઈ એકઠા ગુણ્ણા ગાહા વસ્તુ તેહ માંડે ભલી, શતકપંચ બાવીસાં મિલી. વસ્તુ એક ચેપઇ સા ચાર, વલી એકતાલીસ અધિક વિચાર; પ્રાકૃત ગાથા જાણા પંચ, દુહા પંચાત્તરના સંય અધિક્ત્ત એછે કહિયેા જેહ, સહિગુરુ સામે ખમાવું તેહ
૨૦
૨૧
Jain Education International
For Private & Personal Use Only
૧૭
૧૯
www.jainelibrary.org